gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ક્રિમિનલ બાર એસો.માં પ્રમુખ-ઉપપ્રમુખની એકતરફી જીત | One sided victory of President Vice Presi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોર્ટ પરિસરમાં જય શ્રીરામ, ભારત માતા કી જય, વકીલ એકતા જિંદાબાદના નારા ગુંજ્યા

– ક્રિમિનલ બાર એસો.ની ચૂંટણીમાં 87.45 ટકા અને બાર એસો.માં 72 ટકા મતદાન થયું, ઢોલનગારા અને આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવાયો : શિક્ષણ સમિતિના સભ્યની હાર

ભાવનગર : ભાવનગર વકીલ મંડળની ચૂંટણી રસાકસી વિના જ પૂર્ણ થઈ હતી. એકપણ બેઠકમાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ન ખેલાતા તમામ હોદ્દા પર એકતરફી વિજેતા જાહેર થયા હતા.

ભાવનગર બાર એસો. અને ક્રિમિનલ એસો.ની આજે શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. સવારથી બપોર સુધી મતદાન બાદ મતગણતરી કરાઈ હતી. બાર એસો.ના મંત્રી પદ માટે પાંચ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા હતા. જેમાં જીજ્ઞોશભાઈ આસ્તિક અને કલ્પેશભાઈ વ્યાસે આસાન જીત હાંસલ કરી હતી. ખજાનચીની ચૂંટણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય હિરેનભાઈ ધ્રાંગધરિયાને માત્ર ૯૭ મત મળતા, હરીફ ઉમેદવાર અમીતભાઈ જાનીએ ૧૪૮ મત સાથે વિજય મેળવ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો અગાઉથી જ બિનહરીફ જાહેર કરાયા હતા.

ક્રિમિનલ બાર એસોસિયેશનમાં પ્રમુખનું પદ મેળવવા અનિલસિંહ જાડેજા અને કિશનભાઈ બી. મેર વચ્ચે રસાકસી થશે તેવું લાગ્યું હતું. પરંતુ સાંજે પાંચથી સવા પાંચ વચ્ચે જાહેર થયેલા પરિણામમાં એ.એ.જાડેજાએ હાઈએસ્ટ ૨૪૯ મત મેળવી પ્રમુખ પદનો તાજ પોતાના શિરે કર્યો હતો. ઉપપ્રમુખની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ હતો. જેમાં જયદેવસિંહ ગોહિલે ૨૧૧ મત સાથે જીત મેળવી હતી. મંત્રી પદે કિશોરભાઈ કંટારિયા અને નિધીબેન દુબલ ચૂંટાઈ આવ્યા હતા. ખજાનચીનો હોદ્દો ચંદ્રસિંહ રાણાને મળ્યો હતો.

વિજેતાઓના નામ જાહેર થતાં બાર એસો.ના રૂમ અને કોર્ટ પરિસરમાં ‘જય શ્રીરામ, ભારત માતા કી જય, વકીલ એકતા જિંદાબાદ’ના નારા ગુંજ્યા હતા. ત્યારબાદ ઢોલનગારાના તાલે નાચગાન અને આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.  ભાવનગર બાર એસો.ના ચૂંટણી અધિકારી તરીકે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિમિનલ બાર એસો.ના ચૂંટણી અધિકારી તરીકે એ.ડી. જોશી, હિતેશભાઈ પરમારે સેવા આપી હતી.

ઉલ્લખનિય છે કે, ક્રિમિનલ બાર એસો.ની ચૂંટણીમાં ૫૨૬માંથી ૪૬૦ મતદારોએ (૮૭.૪૫ ટકા) અને બાર એસો.માં ૩૭૬માંથી ૨૬૭ મતદારોએ (૭૨ ટકા) મતદાન કર્યું હતું.

બાર એસો.ના વિજેતા ઉમેદવારો

હોદ્દો

 નામ

મળેલા મત

પ્રમુખ

એચ.ટી.
જાની

બિનહરીફ

ઉપપ્રમુખ

એચ.એન.શાહ

બિનહરીફ

મંત્રી

જે.વાય.આસ્તિક

૧૫૦

મંત્રી

કે.એ.વ્યાસ

૯૫

એલ.આર.

એ.ડી.ચૌહાણ

બિનહરીફ

ખજાનચી

એ.એસ.જાની

૧૪૮

કારોબારી

૨૩ સભ્ય

બિનહરીફ

ક્રિમિનલ બાર એસો.માં જીતેલા ઉમેદવારો

હોદ્દો

 નામ

મળેલા મત

પ્રમુખ

એ.એ.જાડેજા

૨૪૯

ઉપપ્રમુખ

જે.બી.ગોહિલ

૨૧૧

મંત્રી

કે.એમ.કંટારિયા

૧૮૦

મંત્રી

એન.એચ.દુબલ

૧૬૨

ખજાનચી

સી.આર.રાણા

૧૮૪

કારોબારી

૨૬ સભ્ય

વિજેતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni…

વિરમગામમાં જોગણી માતાના મંદિર પાસે ગંદકીથી લોકોમાં રોષ | People are angry due to the dirt near Jogni...

બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj…

બગોદરા-ધંધુકા હાઇવે પર રીક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 ને ઇજા | Woman dies 8 inj...

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire o…

સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire o…

2 months ago
મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

મ.પ્ર.માં હત્યાનો આરોપી તેના જ બળદોની મદદથી પકડાયો !

2 months ago
ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને | gujarat ranks…

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને | gujarat ranks…

7 months ago
આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News