gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટ…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Triple Murder Case: ભાવનગરમાં પોતાની જ પત્ની અને માસૂમ સંતાનોની હત્યાના આરોપસર પકડાયેલા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ આગળ વધારવા માટે પોલીસ દ્વારા આરોપીના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ કોર્ટ સમક્ષ ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

કોર્ટ રૂમમાં ડ્રામા: આરોપી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો 

આજે જ્યારે શૈલેષ ખાંભલાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટરૂમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જજ સમક્ષ રજૂ થતાં જ આરોપી ભાંગી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં નાર્કો ટેસ્ટ કરાવવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ આરોપીની સંમતિ વિના નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી.

પોલીસ પર ગંભીર આક્ષેપો: ‘મારું એન્કાઉન્ટર થઈ જશે’ 

નાર્કો ટેસ્ટના ઇન્કારની સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેણે જજ સમક્ષ ડર વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘સાહેબ, મારો જીવ જોખમમાં છે. મને ડર છે કે પોલીસ મારું એન્કાઉન્ટર કરી નાખશે.’ તેણે હતાશામાં આવીને પોતે મરી જવાની વાત પણ કોર્ટ સમક્ષ ઉચ્ચારી હતી.

આરોપી દ્વારા નાર્કો ટેસ્ટ માટે સંમતિ ન આપવામાં આવતા અને એન્કાઉન્ટરના ડરની રજૂઆતો બાદ અંતે કોર્ટે નાર્કો ટેસ્ટ કર્યા વિના જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરાતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે, અને હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.

શું હતો સમગ્ર મામલો? 

ભાવનગરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા તેમજ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનો પરિવાર એટલે કે પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા (ઉં. 40), પુત્રી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા (ઉં.13 ) અને ભવ્ય શૈલેષભાઈ ખાંભલા (ઉં. 9 ) ત્રણેય સુરતથી વેકેશન ગાળવા માટે ભાવનગર આવ્યા હતા. આ પરિવાર મૂળ સુરતનો વતની છે. 

ભાવનગરમાં રજાઓ ગાળીને તે ત્રણેય 5 નવેમ્બરના રોજ સુરત જવા નીકળ્યા હતા, પરંતુ 7 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા હોવાની ભરત નગર પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજીના દસ દિવસ સુધી પોલીસ તંત્ર ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકોની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસને મેસેજ મળ્યો હતો કે, ફોરેસ્ટ કોલોનીમાં એક અવાવરૂ સ્થળે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. અહીં પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને એક સ્થળે ખોદકામ કરીને તપાસ કરતા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેય મૃતદેહ ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્રી અને પુત્રના જ હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ.5000નો દંડ |…

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ.5000નો દંડ |...

‘ફિલ્મ પર પ્રતિબંધ મૂકો…’, ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ | Junagadh…

'ફિલ્મ પર પ્રતિબંધ મૂકો...', ‘ધુરંધર’થી જૂનાગઢનો બલોચ સમાજ નારાજ, જાણો શું છે સમગ્ર વિવાદ | Junagadh...

અમદાવાદ: મેડિકલ સ્ટોર્સ પર ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું કફ સિરપનું વેચાણ…

અમદાવાદ: મેડિકલ સ્ટોર્સ પર ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું કફ સિરપનું વેચાણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

4 months ago
પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા | Patan News H…

પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા | Patan News H…

9 months ago
સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

સુરત પાલિકામાં કામ કરતા 25 જેટલા યુનિયનની કાયદેસરતા માટે નોટિસથી ખળભળાટ | A stir over notices for th…

11 months ago
ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ…

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News