gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના હતી 

– મહાપાલિકાએ 6 માસમાં રૂા. 71.98 લાખ વ્યાજ ફ્રીજ કર્યુ, રૂા. 81.10 લાખ મુદ્દલ વસુલી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના અમલમાં લાવવામાં આવી હતી અને આ યોજનામાં ૬ માસમાં ઘણા આસામીએ લાભ લીધો છે. હાલ આ યોજના પૂર્ણ થઈ ગઈ છે. 

મહાપાલિકામાં વ્યવસાય વેરાની કુલ બાકી રકમ પૈકી વ્યવસાય વેરાની મુદલ રકમ કરતાં વ્યાજની રકમ વધુ થતી હોય વ્યવસાયકર્તાઓને બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં સરળતા રહે તે હેતુથી ભાવનગર મહાપાલિકા દ્વારા વ્યવસાય વેરાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના ગત તા. ૧ એપ્રિલથી ગત તા. ૩૦ સપ્ટેમ્બર-ર૦રપ સુધી અમલમાં લાવવામાં આવી હતી. આ યોજનામાં છેલ્લા ૬ માસમાં ૪પ૭ આસામીએ જ લાભ લીધો છે. આ આસામીઓની વ્યાજ અને મુદ્દલ મળી કુલ રૂા. ૧,પ૩,૦૯,૯૦ર રકમ થાય છે, જેમાં મહાપાલિકાએ રૂા. ૭૧,૯૮,૯૮૯ વ્યાજ ફ્રીજ કર્યુ છે, જયારે રૂા. ૮૧,૧૦,૯૧૩ મુદ્દલ રકમ વસુલી છે તેમ મહાપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટ આરતી રાઠોડે જણાવેલ છે. 

મહાપાલિકાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજનામાં શરૂઆતમાં ઓછા કરદાતાએ લાભ લીધો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં ઘણા કરદાતાઓએ યોજનાનો લાભ લીધો હોવાનુ જાણવા મળેલ છે. 

સરકાર વ્યાજ માફી આપશે તો કરદાતાઓને લાભ થશે 

વ્યવસાય વેરામાં વ્યાજ માફી આપવામાં આવે તો કરદાતાઓને લાભ થાય તેમ છે તેથી જ ભાવનગર મહાપાલિકાએ હાલ વ્યાજની રકમ ફ્રીજ કરી છે. આ બાબતે મહાપાલિકાએ રાજ્ય સરકારને જાણ પણ કરી છે છતાં હજુ કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી તેથી કરદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ૬પ વર્ષની ઉપરના વેપારીઓને વ્યવસાય વેરો ભરવાનો નથી તેવો નિયમ છે પરંતુ ઘણા વેપારીઓને ખબર નહીં હોવાથી અરજી કરતા નથી ત્યારે મહાપાલિકાએ ૬પ વર્ષની ઉપરના વેપારીઓને વ્યવસાય વેરો ન ભરવો પડે તે માટે સીસ્ટમ ગોઠવવી જરૂરી છે.  

મહાપાલિકાને વ્યવસાય વેરાની કુલ રૂા. 4.66 કરોડની આવક 

ભાવનગર મહાપાલિકાને વ્યવસાય વેરાની ૬ માસમાં કુલ રૂા. ૪,૬૬,૯૦,૭૩૪ ની આવક થઈ છે અને કુલ ૭,પ૭૮ કરદાતાએ વ્યવસાય વેરો ભર્યો છે, જેમાં નવા તેમજ જુના કરદાતાઓનો સમાવેશ થાય છે. વ્યવસાય વેરાની રકમ સ્વિકારવાની કામગીરી શરૂ છે ત્યારે કરદાતાઓને વેરો ભરવા માટે મહાપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટને અનુરોધ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …
GUJARAT

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

February 6, 2026
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
GUJARAT

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

February 6, 2026
આણંદમાં ‘લા વિલાયતી’, ‘શ્રી કેટરર્સ’ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો | ‘La Vilayati’ ‘Shri Cat…
GUJARAT

આણંદમાં ‘લા વિલાયતી’, ‘શ્રી કેટરર્સ’ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો | ‘La Vilayati’ ‘Shri Cat…

February 6, 2026
Next Post
આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en…

આજે દશેરા : ચરોતરમાં લોકો ઠેર ઠેર ફાફડા અને જલેબીની જ્યાફત માણશે | Today is Dussehra: People will en...

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost…

નડિયાદના યુવકે ક્રિપ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા | A young man from Nadiad lost...

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis…

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

3 months ago
તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

8 months ago
સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

2 months ago
અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind…

અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી | UPI down in Ind…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News