gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in INDIA
0 0
0
તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એજન્ટો દ્વારા ટિકિટોની ખરીદી ટાળવા નિર્ણય

– આઇઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો પહેલી 10 મિનિટમાં ટિકિટ લેવાની તક

નવી દિલ્હી : ભારતીય રેલ્વે મંત્રાલયે તત્કાળ ટિકિટ બૂક કરાવવાને લઈને મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાળ ટિકિટ બૂક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરવું પડશે. તેના વગર તત્કાળ ટિકિટ બૂક નહીં કરી શકાય. આ જાણકારી રેલ્વે મંત્રાલય અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આપી હતી.

પ્રવાસીઓએ હવે તત્કાળ ટિકિટ બૂક કરાવતી વખતે ઇ-આધાર ઓથેન્ટિફિકેશન કરવું પડશે. આ ઇ-આધાર ઓથેન્ટિફિકેશન એક પ્રકારનું વેરિફિકેશન હશે, જે ટિકિટ બૂક કરાવી રહેલા વ્યક્તિના આધાર કાર્ડ દ્વારા થશે. દલાલો થતાં ગેરકાયદેસર રીતે થતાં બૂકિંગને રોકવા માટે આ પ્રકારે ઇ-આધાર લાવવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે તત્કાળ ટિકિટ બૂક કરવામાં આવતા આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઝડપથી આ ટિકિટો વેચાઈ જતી હતી. આવું દલાલો દ્વારા ગેરકાયદેસર રીતે ટિકિટ બૂક કરાવવાના કારણે થતું હતું. હવે સરકારે તેના પર સકંજો કસ્યો છે. 

આવું નવી રીતે લાગુ થયા પછી દરેક પ્રવાસીઓ તેની ઓળખ ડિજિટલ ધોરણે પ્રમાણિત કરવી પડશે. તેના માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તેના પછી યુઝરને ઓટીપી આવશે. આ ઓટીપી વગર તત્કાળ  ટિકિટ બૂક નહીં થઈ શકે. તેના કારણે બનાવટી બૂકિંગ અને બોટ દ્વારા ટિકિટ ખરીદવાની ઘટના રોકી શકાશે. 

આ સિસ્ટમની ખાસ વાત એ હશે કે પહેલી દસ મિનિટ સુધી તે જ તત્કાલ ટિકિટ બૂક કરાવી શકશે જેનું આઇઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હશે. આ દસ મિનિટ દરમિયાન આઇઆરસીટીસીના એજન્ટને પણ ટિકિટ બૂક કરવાની છૂટ નહીં હોય. સરકારના આ પગલાંથી સામાન્ય લોકોને ઘણી રાહત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9...

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1...

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

5 months ago
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

2 months ago
ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

3 weeks ago
રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી | rajkot murde…

રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી | rajkot murde…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News