gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના શખ્સને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે. હનીટ્રેપના આ બનાવમાં પોલીસ બનીને ગયેલો શખ્સ અગાઉ પણ પકડાયો છે, અને વર્ષો અગાઉ માલેતુજાર ‘ગે’ ને પણ ફસાવી પૈસા પડાવતાં પકડાયો હતો.

સુરત એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નવુ હિંમતભાઈ ખેરાળા (ઉ.વ.30, રહે.મકાન નં.150, ગીતાનગર, સીતાનગર ચોક, પુણાગામ, સુરત. મૂળ રહે.ઘેટી ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર) ને ઝડપી લીધો હતો. 

સુરત એસઓજીએ તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું, કે પોતાના મિત્ર હિતેન ચોહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો, અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગરમાં ખોડીયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે, અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે, તેમ કહેતાં તે સાથે ગયો હતો. બાદમાં તે હિતેન, રાજુભાઈ, નિતીનભાઈ રબારી તથા અન્ય બે અજાણ્યા શખ્સ સાથે જામનગર ખોડીયાર કોલોનીના એક મકાનમાં ગયો હતો, અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કંઢગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.6 લાખ આંગડીયા મારફતે મંગાવ્યા હતા અને બીજા રૂ.1.25 લાખ પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાએ કઢાવ્યા હતા.

 જામનગર સીટી સી.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાથી એસઓજીએ તેનો કબ્જો જામનગર પોલીસને સોંપ્યો હતો. સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન કે જે સુરતના જહાંગીરપુરા અને ચરોલી પોલીસ મથકમાં પણ હનીટ્રેપના ગુનામાં ઝડપાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION
GUJARAT

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

August 9, 2026
નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું
GUJARAT

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

August 9, 2026
Next Post
જામનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો | Jamnagar LCB nabs…

જામનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો | Jamnagar LCB nabs...

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન...

જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ…

જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…

રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું | In Rajkot minus temperature w…

7 months ago
ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

9 months ago
યુએસ ટેરિફ અને ધીમી લોન વૃદ્ધિથી બેંકિંગ ક્ષેત્રના જોખમમાં થયેલો વધારો | US tariffs and slow loan gr…

યુએસ ટેરિફ અને ધીમી લોન વૃદ્ધિથી બેંકિંગ ક્ષેત્રના જોખમમાં થયેલો વધારો | US tariffs and slow loan gr…

11 months ago
ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News