gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં ‘ઢોંગી’ તાંત્રિકની ધરપકડ | Woman molested on pr…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં ‘ઢોંગી’ તાંત્રિકની ધરપકડ | Woman molested on pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : ભુજના માધાપરમાં તાંત્રિક વિધિના બહાને મહિલાની છેતડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. પરિવારના સભ્યો બીમાર રહેતા હોવાથી મહિલા આરોપી પાસે નડતર દૂર કરવા જતાં છેડતીનો ભોગ બની હતી. સમગ્ર મામલે મહિલાએ માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ભુજના માધાપરમાં તાંત્રિત વિધિના બહાને મહિલાની છેડતી

મળતી માહિતી મુજબ, ભુજના માધાપરના જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મારાજ નામના વ્યક્તિ પાસે એક મહિલા નડતર દૂર કરાવવા ગઈ હતી. આરોપીએ તાંત્રિક વિધિ કરવાનું જણાવ્યું હતુ. જેમાં આરોપીએ મહિલાના મોં પર સ્પ્રે મારીને બેભાન કરી હતી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવામાં મહિલા ભાનમાં આવી જતાં ચોંકી ઊઠી હતી. 

ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં 'ઢોંગી' તાંત્રિકની ધરપકડ 2 - image

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના ‘રિક્ષા હપ્તા કાંડ’નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટીકરવાળી ઉઘરાણીનો કર્યો પર્દાફાશ

સમગ્ર ઘટના મામલે મહિલાએ માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે જણાવ્યું કે, આરોપી ક્રાઈમ પેટ્રોલ જોઈને તાંત્રિક વિધિના નામે મહિલાની છેડતી કરતો હતો. જોકે, આરોપીએ અન્ય કોઈ મહિલાઓ સાથે આ પ્રકારની હરકત કરી છે કે નહીં, તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિકોને અંધશ્રદ્ધામાં ન આવવા અપીલ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …
GUJARAT

June 1, 2026
વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controvers…

ગાંધીનગરમાં ACBની મેગા ટ્રેપ: ₹5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ…

Next Post
સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યો હતો પૈસા લઈને ટિકિટ વેચ…

સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યો હતો પૈસા લઈને ટિકિટ વેચ...

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams…

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams...

ક્વાડના માધ્યમથી ભારત સાથે સહયોગ વધારવાનો અમેરિકાનો પ્લાન, US સાંસદોએ જાહેર કર્યું વાર્ષિક સંરક્ષણ ન…

ક્વાડના માધ્યમથી ભારત સાથે સહયોગ વધારવાનો અમેરિકાનો પ્લાન, US સાંસદોએ જાહેર કર્યું વાર્ષિક સંરક્ષણ ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત | L…

3 months ago
જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

10 months ago
વડોદરાના સયાજીગંજ દર્શન કોમ્પલેક્ષમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી MGVCL ની ટીમ સામે હોબાળો | Uproar ag…

2 months ago
નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News