gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડયો છે.

રણોલીની ગાયત્રી ટાઉનશિપમાં ગઇ તા.૧૦ મી મે થી ૧૨મી મે દરમિયાન ત્રાટકેલા ચોરો રોકડા રૃ.૪૦ હજાર અને દાગીના મળી કુલ રૃ.બે લાખની મતા ચોરી ગયા હતા.જેની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દિલબારસિંગ તુફાનસિંગ બાવરી(વીમાના દવાખાના પાસે, વારસિયા)ને ઝડપી પાડયો છે.

પોલીસના કહ્યા પ્રમાણે,દિલબારસિંગની સાથે ચંદન રાજપૂત અને અન્ય એક સાગરીત પણ સામેલ હતા.જેમાંથી એક સાગરીતને તેણે ચોરીના ભાગ પેટે રોકડ રકમ અને ચાંદીનો સેટ આપી દીધા હોવાની માહિતી ખૂલી છે. દિલબારની અગાઉ વાહનચોરી,ઘરફોડ અને અછોડા તોડવા જેવા ૨૨ ગુનાઓમાં સંડોવણી જણાઇ આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સોની એટ્રોસિટિના ગુના બાદ ધરપકડ | karj…

કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સોની એટ્રોસિટિના ગુના બાદ ધરપકડ | karj...

એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી | The owner of the car filled with …

એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી | The owner of the car filled with ...

ગુલ્લા મારવા હોય તેવા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેવાનું ટાળે | attendance will be compuls…

ગુલ્લા મારવા હોય તેવા વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેવાનું ટાળે | attendance will be compuls...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

9 months ago
વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…

7 months ago
રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો | Crude oil imports from Russia …

11 months ago
ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે | Ozat River to flood tomorrow night in full summer

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News