gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંદિર નજીક વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling foreign liquor near temple

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
મંદિર નજીક વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling foreign liquor near temple
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ રાણાવાસમાં મંદિર પાસે મોપેડ પાર્ક કરીને દારૃ વેચતા આરોપીને વાડી પોલીસે ઝડપી પાડી દારૃની ૧૨ બોટલ કબજે કરી છે.

વાડી પોલીસનો સ્ટાફ પેેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, પાણીગેટ રાણાવાસ કબીર મંદિર પાસે એક વ્યક્તિ મોપેડ પર દારૃનું વેચાણ કરે છે. જેથી, પોલીસે  ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા પ્રર્ણવ  રાજુભાઇ કહાર (રહે. જૂના  પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે) મળી આવ્યો હતો. તેના મોપેડની ડીકીમાંથી દારૃની ૧૨ બોટલ મળી આવી હતી. દારૃ અંગે પોલીસે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો તેના ઘરની નજીકમાં રહેતા લાલુ ઉર્ફે પપૈયા કહાર પાસેથી લાવીને વેચાણ કરૃં છુ. મને ખર્ચા  પેટે દિવસના ૫૦૦ રૃપિયા આપે છે. પોલીસે દારૃ, મોપેડે મળી કુલ ૮૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃ આપનાર લાલુ ઉર્ફે પપૈયા કહારની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students...

છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્...

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

6 months ago
36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું

1 year ago
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ | infiltration …

10 months ago
કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News