gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1.17 કરોડ રૂપિયામાં વેચાઈ આ નંબર પ્લેટ, ખરીદારની ઓળખ હજુ જાહેર ન થઇ, જાણો કયો છે નંબર? | hr88b8888 v…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
1.17 કરોડ રૂપિયામાં વેચાઈ આ નંબર પ્લેટ, ખરીદારની ઓળખ હજુ જાહેર ન થઇ, જાણો કયો છે નંબર? | hr88b8888 v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Number Plate Sold for Rs.1.17 cr in Sonipat: હરિયાણાના સોનીપતમાં ફોર વ્હીલર વાહનોના વીઆઇપી રજિસ્ટ્રેશન નંબરની ઓનલાઈન હરાજીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ હરાજી દરમિયાન, જિલ્લાના કુંડલી કસ્બાના ફેન્સી નંબર ‘HR88B8888’ને રૂ. 1 કરોડ 17 લાખની અભૂતપૂર્વ બોલી મળી છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. આ બોલીને કારણે, આ નંબર દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વીઆઇપી નંબર બની શકે છે તેવું માનવામાં આવે છે.

બોલી પ્રક્રિયા રૂ. 1.17 કરોડ પર સમાપ્ત

મળતી માહિતી મુજબ, બોલી લગાવવાની પ્રક્રિયા મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ હતી. આ સમય સુધીમાં, આ ખાસ નંબરની કિંમત રૂ. 1.17 કરોડ સુધી પહોંચી ગઈ હતી. હરાજી કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નંબર હજી ખરીદાયો નથી. બોલી લગાવનાર વ્યક્તિએ આ નંબરને બ્લોક કરાવવા માટે, આગામી 5 દિવસની અંદર આખી રકમ જમા કરાવવી પડશે.

આ ફેન્સી નંબર સોનીપતના કુંડલી સાથે જોડાયેલો

આ ફેન્સી વીઆઇપી નંબર સોનીપતનાં કુંડલી વિસ્તાર સાથે જોડાયેલો છે. આથી, નંબર બ્લોક કરાવ્યા પછી વાહનનું રજિસ્ટ્રેશન પણ આ જ વિસ્તારમાં કરવું પડશે. આ નંબર સીરિઝમાં ચાર વખત ‘8’ નો સમાવેશ થતો હોવાથી તે ઘણો ખાસ ગણાય છે. તેથી જ, ‘8888’ સીરિઝની માંગણી નંબર પસંદ કરનારા લોકોમાં હંમેશા ઊંચી રહે છે.

આ પણ વાંચો: મોસાદ-CIAએ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું, પૂર્વ સાંસદનો દાવો

બોલી લગાવનારની ઓળખ ગુપ્ત

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, બોલી લગાવનારની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નિયમો અનુસાર, ઔપચારિક પ્રક્રિયા બોલી સમાપ્ત થયા પછી જ શરૂ કરી શકાય છે. જો બોલી લગાવનાર વ્યક્તિ નિર્ધારિત રકમ જમા નહીં કરાવે, તો આ નંબર ફરીથી હરાજી માટે ઉપલબ્ધ બની શકે છે.

નંબર બજારમાં વધતો ક્રેઝ

વાહન માલિકોમાં આકર્ષક અને ફેન્સી નંબરો પ્રત્યેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ‘0001’, ‘9999’, ‘7777’, અને ‘8888’ જેવી સીરિઝ સૌથી વધુ પસંદ કરવામાં આવતી હોય છે. નિષ્ણાતોના મતે, આ નંબરોને શુભ માનતા ખરીદારો મોટી કિંમત ચૂકવવાથી પણ સહેજ પણ ખચકાતા નથી.

1.17 કરોડ રૂપિયામાં વેચાઈ આ નંબર પ્લેટ, ખરીદારની ઓળખ હજુ જાહેર ન થઇ, જાણો કયો છે નંબર? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid...

વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked...

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો | Accused arrested while refilling gas bottle

પાણીગેટ બાવામાનપુરામાં ગેસ રિફિલિંગકરતો આરોપી ઝડપાયો | Accused arrested while refilling gas bottle

1 year ago
TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

TAFF દ્વારા આયોજિત ટોઠા પાર્ટીમાં 8 The Pizza Stone બન્યું મોજનું કેન્દ્ર, ગુજરાતી આર્ટિસ્ટો રહ્યા હ…

8 months ago
વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

9 months ago
ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News