gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur News: મણિપુરમાંથી એક અત્યંત ગંભીર અને રાજ્ય સરકારની ઉંઘ ઉડાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજ્યના છ જિલ્લાઓમાંથી પસાર થતા એક એવા ‘રિંગ રોડ’નો ખુલાસો થયો છે, જેનું નિર્માણ સરકારની કોઈપણ મંજૂરી વગર થઈ રહ્યું હતું. આ ગેરકાયદે રોડના અમુક હિસ્સાને સ્થાનિક સ્તરે ‘જર્મન રોડ’ અથવા ‘ટાઈગર રોડ’ તરીકે ઓળખવામાં આવે છે, જે કથિત રીતે કુકી ઉગ્રવાદીઓના ઉપનામો પરથી રાખવામાં આવ્યા છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ કડક વલણ અપનાવતા તાત્કાલિક અસરથી રોડના કામ પર રોક લગાવી દીધી છે.

NGTનો કડક આદેશ અને મુખ્ય સચિવને સૂચના 

મીડિયા રિપોર્ટ અનુસાર, કોલકાતા સ્થિત NGT કાર્યાલયે 23 ડિસેમ્બરના રોજ મણિપુર સરકારને આ રિંગ રોડ પર કોઈપણ પ્રકારનું કામ આગળ વધારતા અટકાવી દીધી છે. ટ્રિબ્યુનલે મણિપુરના મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે તેઓ અસરગ્રસ્ત છ જિલ્લાના જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને(SP) આ પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા નિર્દેશ આપે. મહત્ત્વની વાત એ છે કે આ રિંગ રોડ ઇમ્ફાલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કની મદદથી બની રહેલા સત્તાવાર રિંગ રોડથી તદ્દન અલગ અને ગેરકાયદે છે.

ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરીની આશંકા 

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મૈતેઈ સમુદાયના સંગઠન COCOMI દ્વારા NGTમાં અરજી દાખલ કરવામાં આવી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ રક્ષિત વન વિસ્તારમાં પર્યાવરણીય કે ભૂસ્તરશાસ્ત્રીય આકારણી વગર રોડ બનાવવામાં આવી રહ્યો છે. અરજદાર પક્ષના જણાવ્યા અનુસાર, આ ગુપ્ત રસ્તાનો ઉપયોગ ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી, હથિયારો અને દારૂગોળાની તસ્કરી તેમજ ગેરકાયદેસર વસાહતીઓની અવરજવર માટે કરવામાં આવતો હોવાની ગંભીર આશંકા છે.

આ પણ વાંચો: ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

સોશિયલ મીડિયા પરથી થયો ખુલાસો 

આ ગેરકાયદે રોડનું નિર્માણ મણિપુર હિંસા અને સંકટના સમયગાળા દરમિયાન શરૂ થયું હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોમાં સાઈકુલના ધારાસભ્યની હાજરીમાં આ રોડનું ઉદ્ઘાટન થતું જોવા મળ્યું હતું, જેમાં ‘ટાઈગર રોડ’ લખેલા ગેટની તસવીરો પણ સામે આવી હતી. સ્થાનિક રહેવાસીઓમાં આ બાબતે ભારે રોષ છે કે ઉગ્રવાદીઓના નામ પર પરવાનગી વગર રસ્તાઓ બની રહ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. હાલમાં NGTની દખલ બાદ આ મામલે તપાસ તેજ બની છે.

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | …

'લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે...', ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | ...

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત | Andhra Prade...

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

5 months ago
ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

10 months ago
ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

8 months ago
મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News