gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે’, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી | West Beng…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
‘મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે’, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી | West Beng…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ને લઈને પરપ્રાંતમાં રહેતા બંગાળી મતદારોમાં ભારે ઉત્સાહ અને સાથે જ એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ચેન્નાઈ અને સુરત જેવા મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ખાસ કરીને માલદા અને મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને કારણે સ્થિતિ પરપ્રાંતિયોના પલાયન જેવી જોવા મળી રહી છે. રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે હોવા છતાં સ્ટેશનો ખચાખચ ભરેલા જોવા મળે છે.

વોટર લિસ્ટમાંથી નામ નીકળી જવાના ડરથી બંગાળીઓમાં ગભરાટ

આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’નો ડર હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા, વૉટ્સએપ અને વતનમાં રહેતા સગા-સંબંધીઓ દ્વારા ફેલાવવામાં આવેલા મેસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે જો આ વખતે મતદાન નહીં કરવામાં આવે તો મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે. લોકોમાં એવો ડર છે કે જો નામ કમી જશે તો ભવિષ્યમાં રેશન કાર્ડ કે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અને સરકારી દસ્તાવેજો બનાવવામાં મોટી મુશ્કેલી પડશે. મુંબઈ જેવા શહેરોમાં તો લોકો જનરલ ડબ્બામાં જગ્યા મેળવવા માટે બપોરથી જ લાઈનો લગાવી રહ્યા છે.

ભીડને કાબૂમાં લેવા પોલીસનો લાઠીચાર્જ

બીજી તરફ, સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 19 એપ્રિલે ભીડ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, અફવાઓને કારણે અફરાતફરી ન સર્જાય તે માટે 21,000થી વધુ મુસાફરોને વિશેષ ટ્રેનો મારફતે રવાના કરવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં વસેલા NRI  પણ આ વખતે બંગાળના ભવિષ્ય માટે મતદાન કરવા પરત ફરી રહ્યા છે. બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને સિલિકોન વેલી જેવા વિસ્તારોમાંથી આવેલા મતદારોનું કહેવું છે કે તેઓ બંગાળના વિકાસ અને પરિવર્તન માટે પોતાનો મતાધિકાર વાપરવા આતુર છે.

આ પણ વાંચો: હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલી આ ભીડમાં કેટલાક લોકો પરિવર્તનની આશા સાથે જઈ રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના અને પોતાની આવનારી પેઢીના અસ્તિત્વ તેમજ સરકારી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે વતન પહોંચી રહ્યા છે. પશ્ચિમ રેલવે અને વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે વધારાનો સ્ટાફ અને સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.

'મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે', આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ | FIR …
INDIA

પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ | FIR …

June 5, 2026
રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…
INDIA

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…

June 5, 2026
આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…
INDIA

આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

June 5, 2026
Next Post
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl...

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C...

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 17 ડુપ્લીકેટ નોટો પધરાવી, ગ્રાહક સામે પોલીસ ફરિયા…

વડોદરા: ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 17 ડુપ્લીકેટ નોટો પધરાવી, ગ્રાહક સામે પોલીસ ફરિયા…

5 months ago
મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

3 weeks ago
સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

9 months ago
આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News