gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર મહાપાલિકાએ રખડતા ઢોર પકડવા પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી 

– શહેરના શાકમાર્કેટ, ચિત્રા, ઘોઘારોડ, સુભાષનગર સહિતના વિસ્તારમાંથી મહાપાલિકાએ ઢોર પકડવા કાર્યવાહી હાથ ધરી 

ભાવનગર : ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે. 

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા મહાપાલિકાએ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગત ઓગષ્ટ માસમાં શહેરના શાકમાર્કેટ, ચિત્રા, ઘોઘારોડ, સુભાષનગર, તળાજા જકાતનાકા, કાળિયાબીડ સહિતના વિસ્તારમાંથી મહાપાલિકાની ટીમે પ૧પ રખડતા ઢોર પકડયા છે તેમ માહિતી આપતા મહાપાલિકાના વેટરનરી ઓફીસર હિતેષ સવાણીએ જણાવેલ છે. આ તમામ ઢોરને પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા, જેના પગલે પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે અકસ્માતના બનાવ બની રહ્યા છે અને લોકોને ઈજા પહોંચી રહી છે તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

શહેરના કાળુભા રોડ, ભરતનગર, સિદસર રોડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યારે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

મહાપાલિકાએ રૂા. 2.08 લાખનો દંડ વસુલી 59 પશુ છોડયા 

ભાવનગર મહાપાલિકાએ પકડેલ પશુને છોડાવવાનો દંડ રૂા. ૩ હજાર ઉપરાંત ઢોર ડબ્બામાં રાખવાનો દરરોજનો ખર્ચ રૂા. ૧ હજાર લેવામાં આવે છે. છેલ્લા એક માસમાં મહાપાલિકાની ટીમે રૂા. ર.૦૮ લાખનો દંડ વસુલી પ૯ પશુ છોડયા છે. 

મહાપાલિકાએ 532 પશુને પાંજરાપોળમાં મોકલ્યાં 

ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે અને ઢોર ડબ્બામાં પશુની સંખ્યા વધી જાય છે તેથી તબક્કાવાર પશુઓને પાંજરાપોળ-ગૌશાળામાં મોકલવામાં આવે છે. મહાપાલિકાએ અત્યાર સુધીમાં પ૩ર પશુને પાંજરાપોળ-ગૌશાળામાં મોકલેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li…

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li...

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr...

માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm…

માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

1 month ago
૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

12 months ago
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે | Karnatak…

3 months ago
જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષિય પુત્રનું ટ્રકની અડફેટે કરુણ મૃત્યુ : સિમેન્ટ ભરેલા ટ્રક…

જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષિય પુત્રનું ટ્રકની અડફેટે કરુણ મૃત્યુ : સિમેન્ટ ભરેલા ટ્રક…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News