gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાએ વેરો નહીં ભરનાર 36 મિલકતની હરરાજીની કાર્યવાહી હાથ ધરી | Municipal Corporation conducts au…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષ દરમિયાન 2.08 લાખ કરદાતા પાસેથી રૂા. 165.25 કરોડની વેરા વસૂલાત 

– 91 ચેક રિર્ટન કેસમાં ફોજદારી દાવો દાખલ કરતા 83 આસામીએ વેરો ભર્યોઃ વેરા આકારણીના 16 કોર્ટ કેસનો એક વર્ષ દરમિયાન નિકાલ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા મિલ્કત વેરો વસુલવા હાલ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં મિલ્કત વેરો નહીં ભરતા ૩૬ મિલ્કતની હરરાજીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે મહાપાલિકાને મિલ્કત વેરાની સારી આવક થઈ છે.  

ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગની નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧લી એપ્રિલથી ૨૮ માર્ચ સુધીમાં કુલ ૨.૦૮ લાખ કરદાતાઓ પાસેથી કુલ રૂ. ૧૬૫.૨૫ કરોડની વિક્રમી વેરા વસુલાત થયેલ છે, જે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની સાપેક્ષમાં આશરે ૨૦ હજાર નવા કરદાતાઓનો તથા આવકમાં કુલ રૂપિયા ૫ાંચ કરોડનો વધારો થયો છે. ગત ડિસેમ્બર માસથી મિલ્કત વેરા વિભાગ સહિતના મહાનગરપાલિકાના ૩૮ વિભાગને સાંકળીને કુલ ૧૦,૫૦૧ મિલ્કતમાં માસ જપ્તીની કાર્યવાહીથી રૂ. ૨૭.૫૩ કરોડની આવક થઈ છે. ઘરવેરાની કાર્પેટ પદ્ધતિમાં આકર્ષક વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્ક્રીમ ૨.૦ (ઓડીઆઈએસ ૨.૦) માં કુલ ૧૧,૭૭૩ કરદાતાએ ભાગ લઈ રૂ. ૬.૩૩ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે, જેમાં ગત વર્ષની ઓટીઆઈએસ ૧.૦ ની સાપેક્ષમાં આશરે ૭,૨૬૧ કરદાતા તથા આવકમાં કુલ રૂપિયા ૧.૮૨ કરોડનો વધારો થયો છે. આ ઓટીઆઈએસ ૨.૦ યોજનાને પૂર્ણ થવાને અંતિમ ત્રણ દિવસ જ બાકી હોય તેમજ શહેરના કરદાતાઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી આગામી તા. ૩૦ તથા તા. ૩૧ માર્ચ-૨૦૨૫ની જાહેર રજાના દિવસોમાં ઘરવેરા વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ રહેશે તથા કરદાતાઓ આ જાહેર રજાના દિવસોમાં પણ મિલ્કત વેરો ભરપાઇ કરી શકશે. 

દરમિયાનમાં વેરો ભરપાઈ ન કરનાર શહેરની ૩૬ મિલકતની મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા હરરાજી હાથ ધરવામાં આવી છે. જેમાં ઘરવેરા વિભાગના ૯૧ ચેક રિર્ટન ના કિસ્સાઓ પૈકી ધ નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ  કોર્ટમાં સંબધિત આસામીઓ સામે ફોજદારી દાવો દાખલ કરતાં ૮૩ કિસ્સાઓમાં આસામીઓ દ્વારા મિલ્કત વેરાની રકમ ભરપાઇ કરી છે. મિલ્કત વેરા આકારણી બાબતના ૧૬ કોર્ટ કેસનો વર્ષ દરમિયાન નિકાલ થયો છે. તે પણ અત્રે ઉલ્લેખનિય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું વધુ રોકાણ | Women invest more in mutual funds t…

પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું વધુ રોકાણ | Women invest more in mutual funds t...

કપડવંજ તાલુકામાં મંજૂરી વગર ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડા | Illegal brickworks are being built without p…

કપડવંજ તાલુકામાં મંજૂરી વગર ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડા | Illegal brickworks are being built without p...

સોનામાં રૂ.92,000નો નવો રેકોર્ડ: ચાંદીમાં વિક્રમી તેજીની આગેકૂચ

સોનામાં રૂ.92,000નો નવો રેકોર્ડ: ચાંદીમાં વિક્રમી તેજીની આગેકૂચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

4 months ago
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an…

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an…

2 years ago
દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…

12 months ago
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News