gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …
2
VIEWS
Share on FacebookShare on Twitter

5 દિવસથી સર્વરમાં ટેકનિકલ ક્ષતિ, ગાંધીનગર કોઇ સાંભળતું નથી : જરૂરિયાતમંદ- લાભાર્થીઓને દરરોજ રેશનીંગની દુકાને થતાં ધરમ ધક્કા : જ્યાં સુધી સર્વર પૂર્વવત કાર્ય કરતું નહીં થાય ત્યાં સુધી લોકોની હાડમારીનો પ્રશ્ન ઉકેલાશે નહીં

રાજકોટ, : દિવાળીના તહેવારો દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રેશનીંગનું અનાજ સમયસર મળી રહે તેવા પ્રયત્નો રેશનીંગના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી દરરોજ પુરવઠા તંત્રનું સર્વર બગડી જતું હોવાને લીધે આ વર્ષે રાજ્યના હજારો જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી બગડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

પુરવઠા તંત્રની અણઆવડતને લીધે સર્વરમાં સર્જાયેલી ટેકનીકલ ક્ષતિને કારણે રેશનીંગના ધંધાર્થીઓ જે મુશ્કેલી ભોગવી રહ્યા છે તે સંદર્ભમાં ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસીએશને જણાવ્યું કે સર્વરના મુદે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ ટેકનીકલ ક્ષતિ સર્જાતી રહી છે. આજે પણ પુરવઠા તંત્રને ફરિયાદ કરી જણાવ્યું છે કે દિવાળીના તહેવારો નજીક હોવાથી જરૂરિયાતમંદ પરિવારના સભ્યો દરરોજ રેશનીંગની દુકાને લાંબી લાઇનો લગાવે છે પરંતુ સર્વરના વાંકે કલાકો સુધી રાહ જોયા બાદ લાભાર્થીઓને અનાજ મળતું નથી.

રેશનીંગના ધંધાર્થીઓ દ્વારા આ મુદ્ે સરકારમાં રજૂઆત કરી જણાવાયું છે કે જ્યાં સુધી પુરવઠાતંત્રનું સર્વર યોગ્ય કામ નહીં કરે ત્યાં સુધી રેશનીંગના ધંધાર્થીઓને અનાજની ફાળવણી શક્ય નથી. રેશનીંગના ધંધાર્થીઓ માટે પણ આ સ્થિતિ પીડાદાયક છે કારણ કે દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ નહીં મળવાથી રેશનીંગના ધંધાર્થીઓ જ બદનામ થાય છે. રાજ્ય સરકારે આ બાબતે સત્વરે કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે તેમ રજૂઆતના અંતે જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

રિઝર્વ બેન્કે નવેસરથી જાહેરાત કરી: ત્રીજી જાન્યુઆરીથી ત્રણ કલાકમાં બેન્ક ખાતામાં ચેકના નાણાં જમા મળી...

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

7 months ago
વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

1 year ago
અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

3 months ago
જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News