gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Female doctor commits self-destruction in Maharashtra : મહારાષ્ટ્રના સતારામાં જિલ્લાની હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. મહિલા ડૉક્ટરે હથેળી પર સુસાઈડ નોટ લખી હતી. સુસાઈટ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પાંચ મહિનામાં 4 વખત દુષ્કર્મ ગુજાર્યું…’

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત

અધિકારીના જણાવ્યા મુજબ, ગત ગુરુવારે (23 ઓક્ટોબર) ફલટનની એક હોટલના રૂમમાં ફલટન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી મહિલા ડૉક્ટરે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. સુસાઈડ નોટમાં મહિલા ડૉક્ટરે આરોપ લગાવ્યો છે કે, ‘એસઆઈ ગોપાલ બડનેના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.’

આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ

સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રીના દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ, પીડિતાએ પોતાની હથેળી પર લખેલી સુસાઈડ નોટ ઉપરાંત 19 જૂને ફલટનના સબ-ડિવિઝનલ ઓફિસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)ને પત્ર લખીને સમગ્ર મામલે જાણ કરી હતી. 

મહારાષ્ટ્ર મહિલા આયોગ દોડતું થયું

ઘટનાને લઈને મહારાષ્ટ્ર મહિલા આયોગના વડાં રૂપાલી ચકાંકરે જણાવ્યું હતું કે, ‘અમે આ મામલાની નોંધ લીધી છે અને સતારા પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આરોપીઓને શોધવા માટે ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.’

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?

પીડિતાના હાથ પર લખેલી નોટમાં લખ્યું હતું કે, ‘પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગોપાલ બડનેના કારણે મારું મોત થયું. તેણે મારા પર ચાર વાર દુષ્કર્મ આચર્યું. તેણે પાંચ મહિનાથી વધુ સમય સુધી મારા પર દુષ્કર્મ, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું.’

આ પણ વાંચો: ‘દેહ વ્યાપાર-ગાંજાનો ધંધો કરો છો…’ નકલી પોલીસ બની ઘરમાં ઘૂસ્યા 5 નરાધમ, બેંગ્લુરુમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના

આપઘાત પહેલા પીડિતાએ DSPને લખેલી પત્રમાં ફલટન ગ્રામીણ પોલીસ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેમાં પીડિયાએ લખ્યું હતું કે, ‘હું બહુ તણાવમાં છું, એટલે આ ગંભીર ઘટનાની તપાસ થાય અને આરોપી અધિકારીને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
INDIA

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

March 28, 2026
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…
INDIA

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

March 28, 2026
Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…
INDIA

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

March 28, 2026
Next Post
Video: રાજકોટમાં ‘રીલ્સ’ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ…

Video: રાજકોટમાં 'રીલ્સ'ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ...

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas...

અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village …

અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

2 months ago
વડોદરા: ઢગલાબંધ મ્યુલ બેન્ક એકાઉન્ટની હેરાફેરી કરતો ગઠિયો પકડાયો, ઓછા ભણેલા લોકોને કરતો ટાર્ગેટ | Va…

વડોદરા: ઢગલાબંધ મ્યુલ બેન્ક એકાઉન્ટની હેરાફેરી કરતો ગઠિયો પકડાયો, ઓછા ભણેલા લોકોને કરતો ટાર્ગેટ | Va…

2 months ago
નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality …

નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality …

7 months ago
200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News