gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી | 10 000 farmer suicides…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી | 10 000 farmer suicides…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈથેનોલ મુદ્દે પેઈડ વિરોધ થઈ રહ્યો છે 

વિદર્ભમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક છે, ખેડૂતો સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં : ગડકરી

પૂણે: દેશમાં હાલ ઈથેનોલ મિશ્રિત ઈંધણ અંગે વિવાદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર તેમના સંતાનોને કરોડો રૂપિયાની કમાણી કરાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે તેમણે ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. આ આક્ષેપોને નકારી કાઢતા નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની પાસે માસિક રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી શકે તેવું મગજ છે. તેમને રૂપિયાની અછત નથી. રૂપિયા માટે તે આટલા નીચે ઉતરી શકે નહીં. તેમને ખબર છે પ્રમાણિક્તાથી રૂપિયા કેવી રીતે કમાઈ શકાય. તેમનું લક્ષ્ય ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું છે.

માર્ગ, પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એગ્રીકોસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, શું તમને એવું લાગે છે કે હું રૂપિયા માટે આ બધું કરી રહ્યો છું? હું કોઈ દલાલ નથી. હું પ્રમાણિક્તાથી કમાણી કરવાનું જાણું છું. મારા મગજની જ કિંમત માસિક રૂ. ૨૦૦ કરોડની છે. હું કમાણી માટે મારા સંતાનોને આઈડિયા આપું છું.

તેમણે ઉમેર્યું કે, નેતાઓ પોતાના રાજકીય લાભ માટે લોકોને લડાવવાની કળા જાણે છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે પછાતપણું રાજકીય સ્વાર્થમાં બદલાઈ ગયું છે. જોકે, હું કોઈ સંત નથી. મારે પણ ઘર-પરિવાર છે. મને હંમેશા લાગે છે કે વિદર્ભમાં ૧૦,૦૦૦ ખેડૂતોની આત્મહત્યા શરમજનક છે. મારું કામ અને પ્રયોગ ખેડૂતો માટે વિચારો અને ઉદ્દેશ્યોથી પ્રેરિત છે. ખેડૂતો સમૃદ્ધ ના થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં અને આ કામ ચાલુ રાખીશું. 

ગડકરીએ પોતાના સંતાનોની કમાણી અને કંપની અંગે કહ્યું કે, પોતે માત્ર તેમને આઈડિયા આપવાનું કામ કરે છે. મારો પુત્ર ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો કારોબાર કરે છે. તેણે તાજેતરમાં જ ઈરાનમાંથી ૮૦૦ કન્ટેનર સફરજન ઓર્ડર  કર્યા હતા અને અહીંથી ૧૦૦ કન્ટેનર કેળા મોકલ્યા હતા. તેણે ગોવાથી ૩૦૦ કન્ટેનર માછલીઓ સર્બિયા મોકલી હતી. પુત્રએ ઓસ્ટ્રેલિયામાં દૂધના ઉત્પાદનોની ફેક્ટરી લગાવી છે. હવે તે અબૂ ધાબી અને અન્ય જગ્યાઓ પર પણ કન્ટેનર મોકલે છે.

તેમણે ઉમેર્યું કે, તેમનો પુત્ર આઈટીસી સાથે મળીને ચોખાની ૨૬ મીલો ચલાવે છે. મને પાંચ લાખ ટન ચોખાના લોટની જરૂર હોય છે. તેથી તે મિલ ચલાવે છે અને હું તેની પાસેથી લોટ ખરીદું છું. આ એવા કેટલાક ઉદાહરણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે કારોબારમાં રસ હોય તેવા લોકો કૃષિ ક્ષેત્રમાંથી પણ તકો પેદા કરી લે છે. ઈથેનોલ મુદ્દે મારા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જે અભિયાન ચાલી રહ્યું છે તે રાજકીયરૂપે મને નિશાન બનાવવા રૂપિયા આપીને ચલાવાઈ રહ્યું છે તેવો ગડકરીએ દાવો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…
INDIA

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

May 10, 2026
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

May 10, 2026
Next Post
સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say…

સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say...

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide...

પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …

પોલારપુરના બ્રેઈન ડેડ 'ચેતન'એ ૪ જિંદગીને નવી 'ચેતના' આપી | Brain dead Chetan from Polarpur gave new ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

1 year ago
‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન

10 months ago
વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

3 weeks ago
સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ | 3 Year …

સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ | 3 Year …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News