gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sunetra Pawar Elected National President of NCP: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્વ. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આ નિર્ણય અંગે માહિતી શેર કરી છે. અજિત પવારનું લગભગ એક મહિના પહેલા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારબાદ સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું?

પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ હાથ ઉઠાવીને સમર્થન આપ્યું હતું. NCP રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ કહ્યું હતું કે, “આપણે અજિત દાદા પવારના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવી પડશે. તેથી આજે આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. હું પ્રસ્તાવ મૂકું છું કે સુનેત્રા અજિત દાદા પવારને આપણા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે…”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…
INDIA

May 30, 2026
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

Next Post
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો ...

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New...

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

9 months ago
પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

2 months ago
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

1 month ago
જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News