gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિપક્ષની માગ વચ્ચે કેન્દ્રીયમંત્રીની જાહેરાત, 21 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થશે, હોબાળાની શક્યતા | mon…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
વિપક્ષની માગ વચ્ચે કેન્દ્રીયમંત્રીની જાહેરાત, 21 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થશે, હોબાળાની શક્યતા | mon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Monsoon Session 2025: સંસદનું ચોમાસું સત્ર આવતા મહિનાની 21 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બુધવારે (4 જૂન) આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખની ભલામણ કરી છે અને તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી છે.’

વિપક્ષની વિશેષ સત્રની માંગ

ચોમાસું સત્રની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે

તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાશે

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને વિપક્ષની આ માંગ વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘ચોમાસું સત્રમાં નિયમો હેઠળ તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાય છે. સંસદના બંને ગૃહનું સત્ર ત્રણ મહિનાથી વધુ સમયના અંતરાળ બાદ 21 જુલાઈએ સવારે 11 વાગ્યે બોલાવવામાં  આવશે.’

ઈન્ડિયા ગઠબંધને વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ આ પહેલું સંસદ સત્ર હશે. માનવામાં આવી રહ્યું છે કે, સત્રમાં હોબાળો થઈ શકે છે, કારણકે વિપક્ષી પાર્ટી પહલગામ હુમલા પર ચર્ચા કરવા માટે પહેલાંથી જ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. એક દિવસ પહેલાં જ INDIA ગઠબંધનની 16 પાર્ટીએ વડાપ્રધાન મોદીને આ વિશે ચિઠ્ઠી લખી છે. 

આ પણ વાંચોઃ દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ પર પોસ્ટ કરી હતી કે, ‘અમે ઈન્ડિયા અલાયન્સના નેતા, 22 એપ્રિલ, 2025ના દિવસે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદના ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે અમારી સામૂહિક અને તત્કાલ વિનંતીનું પુનરાવર્તન કરીએ છીએ.’ તેમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત અન્ય પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા સહી કરવામાં આવેલા પત્રને પણ ટાંક્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર …

VIDEO: 'અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા', ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર ...

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr...

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

1 year ago
વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

7 months ago
હું તને પતાવવા એક વર્ષથી રિવોલ્વર લઇને ફરું છું..તેમ કહી નિઝામપુરા ડેપો પર યુવક પર ખૂની હુમલો | assa…

હું તને પતાવવા એક વર્ષથી રિવોલ્વર લઇને ફરું છું..તેમ કહી નિઝામપુરા ડેપો પર યુવક પર ખૂની હુમલો | assa…

4 months ago
પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News