gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાના દાગીના વેચી મારનાર બંટી અને બબલીને 2 વર્ષ સખત કેદની સજા | Bunty and Babli who sold a woman’s…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
મહિલાના દાગીના વેચી મારનાર બંટી અને બબલીને 2 વર્ષ સખત કેદની સજા | Bunty and Babli who sold a woman’s…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગારિયાધારના
શિવેન્દ્રનગરમાં મહિલા સાથે છેતરપિંડી આચરી હતી

ગારિયાધાર
કોર્ટે જામનગરની મહિલા અને શખ્સને રોકડ રકમનો દંડ ફટકાર્યો

ભાવનગર – ગારિયાધાર તાલુકાના
શિવેન્દ્રનગરમાં  મહિલાના સોના-ચાંદીના
ઘરેણાં લગ્નમાં પહેરવાના બહાને લઈ જઈ જામનગરમાં વેચી મારી છેતરપિંડી આચર્યાની
ઘટનામાં જામનગરના બંટી-બબલીને બે વર્ષ સખત કેદની સજા અને પાંચ હજાર રૃપિયાનો દંડ
ફટકારવામાં આવ્યો છે.

શિવેન્દ્રનગરમાં
રહેતા કાંતુબેન બટુકભાઈ રાઠોડની બાજુના મકાનમાં વર્ષ ૨૦૨૦માં દિનેશ ઉર્ફે મનસુખ
મોહનભાઈ તરાવિયા (રહે
, પુષ્કરધામ સોસાયટી, લાલપુર બાયપાસ ચોકડી, જામનગર), દક્ષાબેન ઉર્ફે વિભાબેન રમણિકભાઈ તરાવિયા
(રહે
, યુવા પાર્ક, અટલબિહારી આવાસ
યોજના
, ક્વાર્ટર નં.૩૧૦, જામનગર) અને હસરાજભાઈ ઉર્ફે હસમુખભાઈ મોહનભાઈ તરાવિયા (મૃત્યુ પામેલ છે.)એ
ભાડે રહેવા આવતી બાદમાં હંસરાજભાઈએ પોતે નિવૃત્ત આર્મીમેન છે
, તેઓને ૮૦ વીઘા જમીન હોવાનું કહીં ઓળખ ઉભી કરી મહિલાના દિકરાને નોકરીએ
રખાવાની લાલચ આપી હતી. ત્યારબાદ મિત્રના લગ્નમાં પહેરવા માટે એક દિવસ પૂરતા ઘરેણાં
આપવાની વાત કરતા મહિલાએ રૃા.૨
,૩૫,૦૦૦ની
કિંમતના સોના-ચાંદીના દાગીના પહેરવા આપતા તે દાગીના લઈ ત્રણેય રફુચક્કર થઈ ગયા હતા
અને બાદમાં જામનગર ખાતે અલગ-અલગ સોની વેપારીઓ પાસે ખોટું બોલી બિલ આપવાની શરતે
ઘરેણાં વેચી મારી વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે મહિલાએ ત્રણેય સામે
ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં હસરાજભાઈ ઉર્ફે હસમુખભાઈ
તરાવિયાનું મૃત્યુ થતાં તેમની સામેનો કેસ એબેટ કરાયો હતો. તેમજ અન્ય બે આરોપીઓ
સામે સરકારી વકીલ આર.ડી. સેજુની ધારદાર દલીલો
, રજૂ થયેલા
આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.આર.
ઠક્કરે દિનેશ ઉર્ફે મનસુખ તરાવિયા અને દક્ષાબેન ઉર્ફે વિભાબેન તરાવિયાને કસુરવાન
ઠેરવી બે-બે વર્ષની સખત કેદની સજા
, પાંચ હજારનો દંડ અને જો
દંડની રકમ ન ભરે તો વધુ એક માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…
GUJARAT

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…

November 23, 2026
Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !
GUJARAT

Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !

November 23, 2026
Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours
GUJARAT

Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours

November 23, 2026
Next Post
ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case

ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case

બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

બોટાદમાં માતા - પુત્ર પર પિતા - પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so...

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા | himachal pradesh sol…

હિમાચલના સોલનમાં 6-7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 8-9 લોકોના મોતની આશંકા | himachal pradesh sol…

11 months ago
મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

1 year ago
કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

9 months ago
જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, ‘નંદુમાંનો આશરો કાયમ રહેશે’ | Ahir Communit…

જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, ‘નંદુમાંનો આશરો કાયમ રહેશે’ | Ahir Communit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News