gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case
0
VIEWS
Share on FacebookShare on Twitter

બરવાળાના
જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસે સજાનો હુકમ કર્યો

પશ્ચિમ
બંગાળના શખ્સને ૧૨૦ દિવસ
,
જાળિયાના ઈસમને ૧૧૦ દિવસ અને સોનઠાના શખ્સને ૨૪૦ દિવસની સજા ફટકારાઈ

ભાવનગર – 
ભરણપોષણ અને ભાડાની રકમ ચૂકવવામાં કસૂરવાન ઠરેલા ત્રણ શખ્સને
બરવાળા કોર્ટે સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગર
જિલ્લાના ચુડા તાલુકાના સોનઠા ગામે દેવીપૂજક વાસમાં રહેતો મહેશ ભાવુભાઈ ખાવડિયાને બરવાળાના
પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એ.પી. જોષીએ તા.૧૫-૧૧-૨૦૨૨થી
તા.૧૫-૧૧-૨૦૨૪ સુધીના ભરણપોષણ અને ભાડાની રકમ ચૂકવવામાં કસૂર બદલ ૨૪૦ દિવસ સાદી કેદની
સજા ફટકારી છે. બીજા એક કેસમાં ગારિયાધાર તાલુકાના પાણસડા જાળિયા
, બસ સ્ટેન્ડ સામે રહેતો
રમેશ માવજીભાઈ ગોહિલને તા.૮-૧૧-૨૦૨૪થી તા.૮-૧૦-૨૦૨૫ સુધીની ભરણપોષણ અને ભાડાની રકમ
ન ચૂકવતા ૧૧૦ દિવસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ પશ્ચિમ બંગાળના હાવડા
,
નંદી બાગાન મધર ડેરી પાસે, ભૈરાબ દત્તા લેન,
બિલ્ડીંગ નં.૯/૭/૧, પહેલા માળે રહેતો મહેશ ભાવુભાઈ
ખાવડિયા નામના શખ્સને તા.૧૫-૧૧-૨૦૨૨થી તા.૧૫-૧૧-૨૦૨૪ સુધીના ઘરભાડાની રકમ ચૂકવવામાં
કસૂર બદલ બરવાળા કોર્ટે ૧૨૦ દિવસ સાદી કેદની સજા ફટકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

બોટાદમાં માતા - પુત્ર પર પિતા - પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so...

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa...

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

11 months ago
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વે પતંગના દોરાને લીધે 23 વ્યક્તિ ઘાયલ થ…

6 months ago
ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

12 months ago
ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News