gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મારામારીના બે કેસમાં મહુવા અને ગઢડા કોર્ટનો ચુકાદો

સ્ટીરિયા પાસેથી દૂર રહેવા બાબતે થયેલી ધમાલમાં એક શખ્સને છ માસનો જેલવાસ

ભાવનગર: ભાવનગર અને બોટાદ જિલ્લામાં બનેલા મારામારીના બે બનાવમાં એક મહિલા તેમજ એક આધેડને અદાલતે કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે.

પ્રથમ ચુકાદાની મળતી વિગત મુજબ મહુવામાં કરશનભાઈ પ્રેમજીભાઈ ભાલરિયા ગત તા.૨૩-૧૦-૨૦૧૪ના રોજ રાત્રિના સમયે તેમના મોટાભાઈ ભીમજીભાઈ ભાલરિયાને ટીફીન આપવા ગયા હતા. ત્યારે ભાઈ-ભાભી, ભત્રીજી-ભત્રીજા સહિતનાએ બોલાચાલી કરી ભત્રીજી નીતાબેન હરીભાઈ ભાલરિયા (રહે, બંદર રોડ, મહુવા)એ લોખંડના પતરાની ટયુબલાઈટની પટ્ટીથી માર મારી ઈજા પહોંચાડતા મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ મહુવાના એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ એચ.બી.શર્માએ નીતાબેન ભાલરિયાને તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદ અને રૂા.૩૦૦૦નો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.

બીજા કેસમાં ગઢડાના નાના જીંજાવદર ગામે રહેતો હીરાભાઈ માવજીભાઈ ઝાલા (ઉ.વ.૪૬) નામના શખ્સને ગત તા.૩૧-૮-૨૦૧૮ના રોજ નાગ પંચમીના તહેવારમાં એક સગીરને સાઉન્ડ સિસ્ટમના સ્ટીરિયા પાસેથી દૂર ઉભવાનું કહ્યા બાબતે થયેલી મારામારીમાં ગઢડાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.એ.મકાએ કસુરવાન ઠેરવી છ માસની સાદી કેદ અને રૂા.૧૦૦૦નો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

Next Post
G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among ...

થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to…

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

7 months ago
ગુમ થયેલા બાળકને વડોદરા પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું | Vadodara police find missing child a…

3 months ago
છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

5 months ago
યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News