gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદે 35 દુકાનો તોડી પડાઈ | 35 illegal shops of Summer Complex dem…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુન્ની પંચ કબ્રસ્તાનની દીવાલો પણ તોડી પડાઈ

ટીપી રોડ ખુલ્લો કરવા માટે જેસીબીની મદદથી કોમ્પ્લેક્સને ઔડાએ જમીનદોસ્ત કર્યું

ડાકોર: મહેમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ અને ટીપી રોડ ખુલ્લા કરવા કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મહેમદાવાદ- ખેડા હાઈવે પર આવેલા સમર કોમ્પ્લેક્સની ૩૫ દુકાનો તોડી પાડી ઔડાએ કોમ્પ્લેક્સને જમીનદોસ્ત કર્યું છે. 

મહેમદાવાદ શહેર સહિત તાલુકાના ૧૧ ગામો ઔડા (અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી)માં સમાવિષ્ટ છે. મહેમદાવાદ શહેરમાં સંખ્યાબંધ બાંધકામો ઔડા સહિતના જવાબદાર તંત્રની મંજૂરી વગર આડેધડ ખડકી દેવાયા છે. ઔડા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી સંદર્ભે નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસની અવધી પૂર્ણ થતા આજે વહેલી સવારથી અમદાવાદથી ઔડાના અધિકારીઓ સહિતની ટીમ જેસીબી મશીન લઈને મહેમદાવાદ શહેરમાં બાંધકામ તોડવા પહોંચી હતી. મહેમદાવાદ શહેરના સુન્ની પંચ કબ્રસ્તાનની દીવાલો જેસીબીથી તોડી પડાઈ હતી. મહેમદાવાદથી ખેડા જવાના રસ્તે ભમરિયા કૂવા પાસેના સમર કોમ્પ્લેક્સની ૩૫ દુકાનો પણ તોડી દેવાઈ હતી. પચીસથી વધારે દુકાનો તો વેચાઈ ગઈ હોવાથી ખરીદનારા દુકાનદારોને આંસુ સારવાનો વારો આવ્યો છે. 

આ અંગે ઔડાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેરકાયદે જેટલા બાંધકામોને નોટિસ આપી હશે તે તમામ તોડવામાં આવશે. મહેમદાવાદ શહેરમાં ટીપી રસ્તા ખોલવાની તૈયારીઓ કરાઈ રહી છે. શહેરમાં માર્કિંગ કરીને દબાણો પણ હટાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2…

પામોલ- બોરસદ રોડની રૂા. 3.25 કરોડનું ટેન્ડર મંજૂર છતાં પણ વર્ષથી બનતો નથી | Pamol Borsad Road Rs 3 2...

બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 …

બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 ...

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…

4 months ago
અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

11 months ago
આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

1 year ago
દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો | Electricity become more expen…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News