gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mangrol Murder Case:  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

મળતી માહિતી મુજબ બંધ બેગમાંથી અંદાજીત 20 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો: S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અજાણી યુવતીની અન્યત્ર હત્યા કરવામાં આવી હોઇ શકે છે અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને આ સૂમસામ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો છે.

હાલ પોલીસ માટે મૃતક યુવતીની ઓળખ કરવી એ પ્રથમ પ્રાથમિકતા છે. આ મૃતદેહ કોનો છે અને આ ઘાતકી હત્યા કોણે અને શા માટે કરી? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અજાણી મહિલાની ઓળખ કરવા અને હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P...

S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ | trag…

S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ | trag...

અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય | Farmers paddy cro…

અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય | Farmers paddy cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…

પતિ,પત્ની ઓર વોહનો કિસ્સોઃ બીજા યુવક સાથે ગયેલી પત્નીની ફાંસો ખાઇ વીડિયો મૂકવાની ધમકી, વાહન નીચે પડત…

8 months ago
SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…

4 months ago
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

6 months ago
છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News