gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુરની મારૃતિધામ સોસાયટીમાં પાલતુ કૂતરાના મુદ્દે ઝઘડો થતા મહિલા પર બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.

માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા વિકાસ રજનીકાંતભાઇ વીરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે અમારી લાઇનમાં રહેતા દીપરાજ અશોકસિંહ ચૌહાણ તેઓના કૂતરાને લઇને ફરવા નીકળ્યા હતા. જેઓ અમારા ઘરની સામે ઊભા રહ્યા હતા. તેમનો  કૂતરો ભસતો હોઇ મારા પત્ની વૈશાલબેને તેઓને કૂતરો લઇને આગળ જતા રહેવા કહ્યું હતું. તે સમયે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ દીપરાજ ચૌહાણ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ હું પ્રસાદ લેવા બજારમાં ગયો હતો. તે દરમિયાન મારી માતાએ ફોન કરીને જણાવ્યું કે, દીપરાજ ચૌહાણ વેશાલીને બેટથી માર મારે છે. હું રસ્તામાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી  પત્ની વૈશાલીના મોંઢામાંથી લોહી નીકળતું હતું.  દીપરાજ હુમલો કરીને ભાગી ગયો હોવાનું મારા  પરિવારે જણાવ્યું હતું. મારી  પત્નીને જડબા  અને કોણીના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમજ જમણા ખભા તથા નાક પર પણ ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of ...

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w...

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable's suicide still unknown

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદના વાસણામાં કમકમાટીભરી ઘટના: 14મા માળેથી ઝંપલાવી યુવતીનો આપઘાત

9 months ago
‘…તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ?’, BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન | bmc ele…

8 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News