gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર દક્ષિણ વિભાગ(માંજલપુર)ની મામલતદાર કચેરી નાગરિક સેવા માટે પૂર્ણ કાર્યરત કરવા માંજલપુરના જાગૃત નાગરિક સત્યન દવેએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

વડોદરા શહેર દક્ષિણ વિભાગ (માંજલપુર)ની મામલતદાર કચેરી તારીખ 11 ફેબ્રુઆરી 2019ના રોજ કાર્યરત કરવામાં આવી હતી. જેનો અંદાજે 7 વર્ષ જેટલો સમય વિતવા છતાં માંજલપુર વિસ્તારના નાગરિકોને જરૂરી સેવાઓ ઉપલબ્ધ થતી નથી, જેના કારણે તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ આવે છે.

આજદિન સુધી માંજલપુર વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ તથા સંબંધિત દસ્તાવેજી કામગીરી માટે વડોદરા શહેર પશ્ચિમ વિભાગની મામલતદાર કચેરી (અકોટા) ખાતે જવું પડે છે. દસ્તાવેજ નોંધણી માટે પણ માંજલપુર વિસ્તારના રહીશોને અકોટા સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે જવું પડે છે, જે સ્થાનિક નાગરિકો માટે અસુવિધાજનક છે. પરિણામે “ઘરના છોકરા ઘંટી ચાટે” તેવી સ્થિતિમાં વહીવટ ચાલી રહ્યો છે. બીજી બાજુ, માંજલપુર તલાટીની કચેરી જર્જરિત હોવાનું દર્શાવી હાલની કચેરીથી અંદાજે 5 કિલોમીટર દૂર કલાલી ગામ ખાતે ખસેડવામાં આવી છે. આ કચેરીને માંજલપુર મામલતદાર કચેરીમાં કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોને થતો અનાવશ્યક ધક્કો અટકાવી શકાય. સાથે સાથે જૂની માંજલપુર તલાટી કચેરીને નવીન તથા તમામ સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવી પણ અત્યંત જરૂરી છે.

માંજલપુર મામલતદાર કચેરીના અંદર તથા કચેરીના કમ્પાઉન્ડમાં યોગ્ય સફાઈનો અભાવ છે. તેમજ કચેરીમાં આવેલા વૃક્ષો મુખ્ય રસ્તા પર નાગરિકોના આવાગમનમાં અડચણરૂપ બને છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી પણ આવશ્યક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર...

જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |…

જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |...

છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્ક…

છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ | pakis…

પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ | pakis…

1 year ago
અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન | Leading economist Megh…

અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન | Leading economist Megh…

1 year ago
મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

1 year ago
સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m…

સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News