gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara :  વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે અને સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કાફેટેરીયા શરૂ કરવામાં આવનાર છે. જે અંગે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેડમિન્ટન અરેનાના ટેરેસમાં કાફેટેરિયા આગામી દિવસોમાં શરૂ કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે અનુભવી એજન્સીઓએ રવિવાર સિવાય આગામી તા.29 સુધીમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસના સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.

એજ પ્રમાણે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યેલો બિલ્ડિંગમાં સ્પોર્ટ્સ સંકુલનું સંચાલન ખાનગી અનુભવી એજન્સીઓને આપવાના ચક્રો ગતિમાન કરાયા છે. જેમણે આગામી તા.29 સુધીમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir...

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત…

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત...

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

1 year ago
6 મહિનાથી તૈયાર થઈ ગયેલી બગસરા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ન થતાં લોકોને હાલાકી, AAPએ આપ્યું અલ્ટિમેટ…

બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …

10 months ago
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News