gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net …
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના સચાણા ગામે નવા વર્ષના પ્રારંભે જ ઘટના : તલવાર, છરી, ધોકા જેવા હથિયારો વડે હુમલામાં બન્ને પક્ષે 10 લોકો ઘાયલ, 14 ઈસમો સામે ગુનો દાખલ, 7 રાઉન્ડઅપ

જામનગર, : જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી-દેતીના મામલે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ કુટુંબના ૧૦ સભ્યો પર તલવાર, છરી, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, અને તમામને સારવારના ખસેડાયા હતા. જે પૈકી મોડી રાત્રે એક આધેડનું મૃત્યું નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાના બનાવ મામલે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જે પૈકીના ૭ને રાઉન્ડઅપ કર્યા છે. અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જ્યારે એક આરોપી સારવાર હેઠળ છે.

જામનગરના સચાણા ગામમાં રહેતા અને ખેતીકામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલ, કે જેણે પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચાર લાખની રકમ આપી દીધી હતી. પરંતુ એક લાખ રૂપિયા બાકી હતા, જે આજે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના દિવસે આપવાના હતા, પરંતુ અકબર દાઉદ બુચડ અને તેના અન્ય સાગ્રીતો તલવાર, પાઈપ, ધોકો, છરી જેવા હથિયારો સાથે ગઈકાલે મોડી સાંજે ધસી આવ્યા હતા, અને પૈસાની માંગીને હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો.

જેમાં સૌપ્રથમ હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી. ઘરના સભ્યો બચાવવા માટે ત્યાં આવ્યા હતા, જેમાં  બનેવી ઇસ્માઇલ ઇશાભાઈ સંઘાર, ઓસમાણ હુશેન સોઢા, નવાજ ઓસમાણ સોઢા, જાફર ઇસ્માઇલ સંઘાર,  આઇશાબેન ઓસમાણભાઇ સોઢા, મુસ્કાન સમીર કકલ, અકબર બચુભાઈ કકલ,  સુહાના અકબરભાઈ કકલ, બચુભાઈ હાસમભાઈ કકલ વગેરે ઉપર પણ હુમલા કરાતાં તમામને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બનેવી ઇસ્માઇલભાઈને ગંભીર ઇજા હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવ આખરે હત્યામાં પલટાઈ ગયો હતો. જ્યારે બાકીના અન્ય સારવાર હેઠળ છે. 

જે બનાવ અનુસંધાને પંચકોશી એ-ડિવિઝનના પીઆઈ એન.એમ. શેખ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને 14 આરોપીઓ પૈકી સાત ઈસમોને રાઉન્ડઅપ કરી અન્યની શોધખોળ હાથ ધરી હતી. વળી, એક આરોપી ઇજાગ્રસ્ત બન્યો હોવાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેના ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in …

દ્વારકામાં નૂતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના દર્શન માટે ભાવિકોની ભીડ જામી | Crowds of devotees gather in ...

પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr...

બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh…

બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

10 months ago
મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

11 months ago
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

1 year ago
CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું | ajit pawar bar…

CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું | ajit pawar bar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News