gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારશેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા 1 - image

લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને સાહિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં શેરબજારમાં તગડો નફો કમાવવાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા હતા. જેમાં સાયરબર ગઠિયાએ ફેસબુકમાં એપ્લીકેશનની લિંક મોકલી ડાઉનલોડ કરાવી પતિ-પત્નીનું બેન્ક ખાતું ખાલી કરી દીધું હતું. નિકોલ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબુક જોતા રોકાણનો મેસેજ આવતા લિંક પર ક્લિક કર્યું અને પતિ પત્નીનું ખાતું ખાલી ઃ નિકોલ પોલીસ ગુનો નોંધી તપાસ શરુ કરી

નિકોલમાં રહેતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પંદર દિવસ પહેલા વેપારી ફેસબુકમાં કેપિટલ બજારનો ઇન્વેસ્ટમેન્ટનો મેસેજ જોયા બાદ આપેલી લિંક ઉપર ક્લિક કરતા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ટ્રેડિંગ કરવા અંગેની વાત કરી હતી. 

શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવાની લાલચ આપીને લિંક મોકલીને કેપીટલ બજાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આઇડી બનાવી આપ્યા બાદ વેપારી અને તેમની પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ કુલ રૃા. ૨.૮૮ કાઢી લીધા બાદ વેપારીએ ફોન કરતા બંધ હતો અને રૃપિયા વિડ્રો પણ થતા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…
GUJARAT

June 1, 2026
‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL …

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…

Next Post
રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car ...

મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

5 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

4 weeks ago
યુરિયા ખાતર આપવાની બાબતમાં જુદાજુદા નિયમોથી ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulties due to dif…

10 months ago
નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News