gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos…
0
VIEWS
Share on FacebookShare on Twitter

13 વર્ષના તરૂણની ચોંકાવનારી કેફિયત : નાસિક રહેતા પિતાએ રાજકોટ રહેતી 2 સાળીઓ સામે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : રાજકોટમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના પોલીસમાં જાહેર થઇ છે. માત્ર 13 વર્ષના તરૂણને તેની 2 સગી માસીઓએ અશ્લીલ ફોટા બતાવી અશ્લીલ હરકતો (જાતિય સતામણી) કર્યાનો આક્ષેપ થયો છે. રાજકોટ તાલુકા પોલીસે પોશ એરિયામાં રહેતી બંને આરોપી માસી સામે ગુનો દાખલ કરી આક્ષેપોની ખરાઇ કરવા તજવીજ શરૂ કરી છે. 

ભોગ બનનાર તરૂણનાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 વર્ષ પહેલાં પત્ની સાથે ઝધડો થતાં તે 13 વર્ષના પુત્રને લઇને પિયર રાજકોટ આવી ગઇ હતી. ગઇ તા. 25 માર્ચના રોજ તેના પુત્રએ કોલ કરી રડતાં-રડતાં કહ્યું કે, તેની હવે પરીક્ષા પુરી થઇ ગઇ છે, હવે તેને રાજકોટ રહેવું નથી, એટલે લેવા આવે. જેથી ચિંતા થતાં બીજા જ દિવસે રાજકોટ આવી પુત્રને લઇ જતાં રહ્યા હતા. નાસિકમાં જોયું તો પુત્ર સતત રડતો હતો. ડરેલો પણ લાગતો હતો. આ સ્થિતિમાં તેને વિશ્વાસમાં લઇ પૂછતાં કહ્યું કે, જુન 2025માં તેના નાનાનાં અવસાન બાદ માસી નાનાનાં ઘરે રહેવા આવી હતી. 

એક દિવસ તેની માતા કામ સબબ બહાર ગઇ હતી પાછળથી તે બેડરૂમમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તેના માસીએ આવી તેને મોબાઇલમાં અશ્લીલ ફોટાં બતાવ્યા હતા. તે સાથે જ તેને પુછ્યું કે, તું આવું કરે છે કે નહીં. આ પછી તેને કિસ કરી શરીર સાથે અડપલાં કર્યા હતા. જેને કારણે ડરી જતાં માસીને ધક્કો મારી બહાર નીકળી ગયો હતો. તે વખતે માસીએ જો આ વાત કોઇને કહીંશ તો તને અને તારી મમ્મીને ઘરમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં તેને મારકુટ પણ કરી હતી. 

ત્યાર પછી તેની માતા જ્યારે પણ બહાર જાય ત્યારે માસી અશ્લીલ ફોટાં બતાવી અડપલાં કરતી હતી. 2025ના ડિસેમ્બર મહિનામાં તેના જન્મદિવસના એકાદ અઠવાડિયા બાદ બીજી માસી પણ નાનાના ઘરે આવી હતી. તેણે પણ તેની માતાની ગેરહાજરીમાં તેને મોબાઇલમાં અશ્લીલ ફોટાં બતાવી, કિસ કરી, અડપલાં કર્યા હતા. 

આખરે તેણે માતાને આ વાત કરતાં તેણે કહ્યું કે, તું નાનો છે એટલે માસીએ આવું કર્યું હશે, નાના બાળકો બધાને ગમે એટલે કિસ કરી હશે. આ રીતે માતાએ તેને સમજાવ્યો હતો. પરંતુ તેનું કોઇ સાંભળતાં ન હોવાથી બંને માસી તેનો ગેરફાયદો ઉઠાવતાં રહ્યા હતા. આ જ કારણે તેને ત્યાં રહેવાની ઇચ્છા રહી ન હતી. પરિણામે પિતાને લઇ જવાનું કહ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press...

45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa...

યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ | Ekkewe polis lon Vatwa ra makkei eu case me ra ares

યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ | Ekkewe polis lon Vatwa ra makkei eu case me ra ares

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days

2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days

9 months ago
પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…

પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ | Tree falls on ST bus near Polyt…

12 months ago
શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય | Farewell to 2025 with a promising rally in stocks

શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય | Farewell to 2025 with a promising rally in stocks

8 months ago
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News