gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે

ઓલમ્પિક, અમૃત સરોવર મહાઆરતીથી ગૌમાતા પોષણ સુધી હણોલમાં આત્મનિર્ભર મહોત્સવનો ત્રિદિવસીય મહાકુંભ

ભાવનગર તા. ૦૮/૦૧/૨૦૨૬
પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી  દરમ્યાન ભવ્ય અને બહુવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ગામના સર્વાંગી વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતા અનેક લોકાર્પણો અને કાર્યક્રમો યોજાશે.

મહોત્સવ અંતર્ગત અદ્યતન ગામ ઓલમ્પિકનું ઉદ્દઘાટન, પરંપરાગત જુવારા યાત્રા, અમૃત સરોવર ખાતે મહાઆરતી, તેમજ નવા માર્ગોના લોકાર્પણ જેવા વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. સાથે ગ્રામ્ય સંસ્કૃતિ પૂનઃજાગરણ માટે ટ્રેડિશનલ ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને પતંગોત્સવનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ખેતી અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, ગ્રામિણ બજારનું લોકાર્પણ, તેમજ આત્મનિર્ભરતા દર્શાવતો પેવેલિયનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે સાયકલ રેલી અને પ્રભાતફેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પશુસેવા અને કરુણાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એનિમલ હોસ્ટેલ ખાતે ગૌમાતા પોષણ સેવાનો આરંભ પણ આ મહોત્સવ દરમિયાન કરવામાં આવશે.

ગામમાં સ્વાવલંબન, સ્વચ્છતા, સર્વાંગી વિકાસ અને સહકારના આધાર પર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વિકાસાત્મક પ્રયત્નોના પરિણામે હણોલને ‘મોદીજીના સ્વપ્નનું ગામ’ તરીકે વિશેષ ઓળખ મળી રહી છે. આ વિકાસયાત્રા અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

સમગ્ર કાર્યક્રમો દ્વારા હણોલ ગામના વિકાસ, સંસ્કૃતિ, પરંપરા અને સમૂહ એકતાનો સંદેશ પ્રસરી રહયો છે.

આ ત્રણ દિવસીય મહોત્સવમાં આસપાસના વિસ્તારોના નાગરિકો, યુવાનો, ખેડૂતો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓ, મંડળો અને માનવંતા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા…

અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા...

અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject …

અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject ...

નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્ય…

નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

10 months ago
વડોદરામાં તાપમાન 17.8થી ઘટીને 12.8 સહિત પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો | Vadodara experiences …

વડોદરામાં તાપમાન 17.8થી ઘટીને 12.8 સહિત પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો | Vadodara experiences …

8 months ago
200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

11 months ago
સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News