gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’, CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ | …

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’, CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Justice Verma Case: ભારતના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ યશવંત વર્માની અરજી પરની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આ કેસની સુનાવણી કરી શકશે નહીં.

મારા માટે આ કેસની સુનાવણી કરવી શક્ય નથી: CJI

સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે, જોકે ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસની સુનાવણીથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું કે, ‘હું પણ જસ્ટિસ વર્માની પસંદગી કરનાર કોલેજિયમનો ભાગ હતો, તેથી મારા માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય રહેશે નહીં. આ માટે ટૂંક સમયમાં નવી બેન્ચની રચના કરવામાં આવશે.’ આ દરમિયાન જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આ કેસનો વહેલી તકે નિકાલ લાવવાની અપીલ કરી છે.

શું છે આખો મામલો?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાની માંગ કરી છે. ત્રણ ન્યાયાધીશોની તપાસ સમિતિએ જસ્ટિસ વર્માને તેમના ઘરમાંથી મળી આવેલા બળી ગયેલા રોકડના કેસમાં દોષિત ઠેરવ્યા છે. જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો. આ દરમિયાન, સંસદમાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પ્રિસાઇડિંગ ઑફિસરને સુપરત કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર 145 લોકસભા અને 63 રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે. 

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ

આ મામલાની તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની આંતરિક તપાસ સમિતિની રચના કરી હતી. જેની તપાસમાં કેશ કૌભાંડ કેસમાં જસ્ટિસ વર્માને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને જસ્ટિસ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમ ન કર્યું, ત્યારબાદ સરકારને તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, આ મામલે જસ્ટિસ વર્માએ કહ્યું કે, ‘હું નિર્દોષ છું, મેં ક્યારેય આ રોકડ મારા ઘરમાં રાખી નથી. મને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.’ આ દરમિયાન જસ્ટિસ વર્માને દિલ્હી હાઇકોર્ટમાંથી હટાવીને અલ્લાહબાદ હાઇકોર્ટ મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

'મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ...', CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ | chaitar va…

ચૈતર વસાવા કેસ: AAPની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસાવાએ કહ્યું- ઈંટનો જવાબ પથ્થરથી આપીશ | chaitar va...

કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…

કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo...

પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in…

પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

3 months ago
રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

રાજકોટમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : મુખ્ય આરોપી ઝબ્બે | Young man stabbed to death in Rajkot: M…

12 months ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

6 months ago
ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ: ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ અંતરિક્ષમાં ખોવાયો | ISRO’s PSLV C62 M…

ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ: ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ અંતરિક્ષમાં ખોવાયો | ISRO’s PSLV C62 M…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News