gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India’s exports to the US crossed…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in Business
0 0
0
માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India’s exports to the US crossed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં ૯૦ દિવસની સ્થગિતી વચ્ચે વર્તમાન વર્ષના માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨ મહિનાની સરેરાશના પચાસ ટકા જેટલી ઊંચી રહીને ૧૧.૨૦ અબજ ડોલર રહી છે. માત્ર ભારત જ નહીં અન્ય દેશોની નિકાસમાં પણ વધારો જોવા મળ્યો છે. 

કોઈ એક મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૦ અબજ ડોલરને પાર રહી હોવાનું આ પહેલી વખત જોવા મળ્યું છે. ભારત ખાતેથી નિકાસ વધી જતા બન્ને દેશો વચ્ચે માર્ચનો દ્વીપક્ષી વેપાર આંક ૧૫ અબજ ડોલર જેટલો રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકા ખાતે ભારતનો નિકાસ આંક ૨૭.૭૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૧૦.૫૦ અબજ ડોલરની રહી હતી. 

આમ માર્ચની ભારત સાથેની અમેરિકાની વેપાર ખાધ ૧૭.૨૦ અબજ ડોલર રહી હતી. 

૨૦૨૪માં ભારત-અમેરિકા વચ્ચે ૧૨૯.૨૦ અબજ ડોલરનો દ્વીપક્ષી વેપાર થયો હતો જે ૨૦૨૩માં ૧૨૪.૧૦ અબજ ડોલર રહી હતી. 

રેસિપ્રોકલ ટેરિફમાં લાગુ થાય તે પહેલા જ અમેરિકાના ટ્રેડરો દ્વારા સ્ટોક કરી લેવા આયાતમાં વધારો થતાં ભારત સહિત અનેક દેશોની અમેરિકા ખાતે નિકાસમાં માર્ચમાં વધારો જોવા મળ્યો છે. 

અમેરિકાની એકંદર વેપાર ખાધ જે ફેબુ્રઆરીમાં ૧૨૩.૨૦ અબજ ડોલર રહી હતી તે માર્ચમાં વધી ૧૪૦.૫૦ અબજ ડોલર રહી હોવાનું અમેરિકાના સેન્સસ બ્યુરોના ડેટા જણાવે છે. 

આયાતમાં વધારા ઉપરાંત માર્ચ ત્રિમાસિકમાં અમેરિકાનો આર્થિક વિકાસ દરમાં ત્રણ વર્ષમાં પહેલી વખત ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાએ વિવિધ દેશોની આયાત પર  ટેરિફમાં વધારો  કર્યો છે જેમાં ભારત પર ૨૬ ટકા જ્યારે ચીન પર ૧૪૫ ટકા લાગુ કરાઈ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુકે સાથે વેપાર કરાર: ટેકસટાઈલ સહિતના ઉદ્યોગોને લાભ થવા આશા | Trade agreement with UK: Industries in…

યુકે સાથે વેપાર કરાર: ટેકસટાઈલ સહિતના ઉદ્યોગોને લાભ થવા આશા | Trade agreement with UK: Industries in...

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500...

ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Va…

6 months ago
નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

8 months ago
ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

2 months ago
ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News