gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ 1 - image

  અમદાવાદ,બુધવાર,12 નવેમ્બર,2025

અસલાલી-બારેજા રોડ ઉપર આવેલ થીનરની એક ફેકટરીમા બુધવારે
બપોરે ભીષણ આગ લાગતા દુર દુર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. અમદાવાદ ફાયર
વિભાગના દસ જેટલા વાહનોની મદદથી જવાનોએ મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.ફેકટરીના
માલિક આગને કારણે બેભાન થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનુ ફાયર કંટ્રોલસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.આગની આ ઘટનામા કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.

અસલાલી-બારેજા રોડ ઉપર આવેલા સાકાર એસ્ટેટમાં આવેલી થીનરની
એક ફેકટરીમાં બુધવારે બપોરે બે કલાકના સુમારે આગ લાગતા અસલાલી સહિત અન્ય ફાયર
સ્ટેશનથી ફાયર ફાઈટર સાથે ફાયરના જવાનો અને અધિકારીઓને આગ હોલવવા ઘટના સ્થળે
મોકલાયા હતા.ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ
, સાકાર એસ્ટેટમાં
પ્રિન્સ કેમિકલ નામની ફેકટરીમા અગમ્ય કારણસર આગ લાગી હતી.ફેકટરીમા આગ લાગી એ સમયે
વીસ બેરલ થીનર હોવાનુ  ફાયર વિભાગની
પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર...

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have…

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have...

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

2 weeks ago
ઓઈલ સંકટની સાથે ચોખાનું પણ સંકટ, બંદરો પર છ લાખ ટન ચોખા અટવાયા | Along with the oil crisis there is …

4 weeks ago
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

4 months ago
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News