gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લાના મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો અને પશુપાલકોની રજૂઆત બાદ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આ જાહેરાત કરી હતી.

ઘાસચારાના નુકસાનને ધ્યાનમાં લેવાયો નિર્ણય

કમોસમી વરસાદના કારણે માત્ર ખેતીના પાકને જ નહીં, પરંતુ પશુઓના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને, પંચમહાલ ડેરી સંચાલિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી હવે પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવામાં આવશે.

આ પણ વાંચો: હજુ ખમૈયા નહીં કરે મેઘરાજાઃ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે, હવામાન વિભાગની આગાહી

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોને રાહત

મળતી માહિતી અનુસાર, આ ભાવ ઘટાડાનો લાભ એકાદ-બે મહિના સુધી ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે. દાણના ભાવમાં કરાયેલા આ ઘટાડાની જાહેરાતને પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે રાહત મળશે. આ નિર્ણયથી આર્થિક બોજ હેઠળ દબાયેલા પશુપાલકોને મોટો ટેકો મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo...

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and...

કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t…

કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…

7 months ago
હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

4 months ago
અડાસ અને પેટલાદમાં ચાઇનીઝ દોરીના 255 ફિરકા સાથે બે પકડાયા | Two arrested with 255 strands of Chinese…

અડાસ અને પેટલાદમાં ચાઇનીઝ દોરીના 255 ફિરકા સાથે બે પકડાયા | Two arrested with 255 strands of Chinese…

10 months ago
ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News