gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Conversion Scam : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સામે આવેલા મસમોટા ધર્માંતરણ કૌભાંડમાં જિલ્લા પોલીસે વધુ એક મહત્ત્વની કડી શોધી કાઢી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના ‘રહસ્ય સચિવ’ તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ શૈક્ષણિક જગત અને સ્થાનિક પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

શિક્ષકની આડમાં ધર્માંતરણનું નેટવર્ક

આરોપી રાકેશ વસાવાની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તે હાઇવે નજીક આવેલી શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે શિક્ષક પર બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી હતી, તે જ શિક્ષક પડદા પાછળ ધર્માંતરણના કાળા કારોબારનો હિસાબ રાખતો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

ફંડથી લઈને રજિસ્ટર સુધીનો તમામ વહીવટ રાકેશ પાસે

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, રાકેશ વસાવા આ નેટવર્કનો ‘બેકબોન’ હતો. તેની મુખ્ય ભૂમિકાઓ નીચે મુજબ હતી:

નાણાકીય વહીવટ: ધર્માંતરણની પ્રવૃત્તિ માટે ક્યાંથી ફંડ આવે છે, કેટલો ફાળો ઉઘરાવવામાં આવ્યો અને ક્યાં કેટલો ખર્ચ થયો તેનો તમામ હિસાબ રાકેશ રાખતો હતો.

ડેટા મેનેજમેન્ટ: કોનું ધર્માંતરણ કરવામાં આવ્યું અને કોને કઈ જવાબદારી સોંપવી તેનું પ્રોપર રજિસ્ટર રાકેશ પોતે નિભાવતો હતો.

ઈવેન્ટ ઓર્ગેનાઈઝર: ખ્રિસ્તી ધર્મના ત્રણ દિવસીય મોટા કાર્યક્રમોના આયોજનમાં રાકેશે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પુરાવા: એકસાથે 20 વ્યક્તિઓને ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સામાં રાકેશ વસાવાની સીધી સંડોવણીના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

આ પણ વાંચો: ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરનામું

માંડવીમાં પ્રથમવાર આટલા મોટા નેટવર્કનો પર્દાફાશ

માંડવી તાલુકામાં આ પ્રકારે વ્યવસ્થિત રીતે ચાલતા ધર્માંતરણના નેટવર્કનો પ્રથમવાર પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાકેશ જે ફંડનો હિસાબ રાખતો હતો, તે નાણાં વિદેશથી આવતા હતા કે સ્થાનિક સ્તરેથી? આ કૌભાંડમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ અને અન્ય સંસ્થાઓની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
Next Post
શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …

શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record ...

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B…

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B...

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા અને કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું |…

પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા અને કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું |…

7 months ago
ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

11 months ago
VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

11 months ago
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News