gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

J V kakadiya Latter Bomb: અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવો બાદ વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વનવિભાગની નિષ્ફળતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનવિભાગ સામે પત્ર લખી રજૂઆત કરી હતી.

ધારાસભ્ય જે.વી. કાકડિયાનો લેટર બોમ્બ

ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને લખેલા પત્રમાં છેલ્લા બે મહિનામાં ધારી ગીર પૂર્વ ડિવિઝન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં સિંહોના મૃત્યુના વધેલા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તાજેતરમાં મોટી સંખ્યામાં સિંહબાળના થયેલા મોતમાં કોઈ ગંભીર વાયરસ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો 2 - image

પેટ્રોલિંગ છતાં સિંહોના મોત પર સવાલ

કાકડિયાએ પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં સિંહોના મોત કયા કારણોસર થાય છે? તેમણે વનવિભાગની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ‘વનવિભાગની હાલની કામગીરી અસંતોષજનક જણાય છે.’

માનવ મૃત્યુ અંગે પણ નિષ્કાળજીનો આરોપ

ધારાસભ્યએ અગાઉ દીપડાઓના હુમલાથી થયેલા માનવ મૃત્યુના બનાવો અંગે પણ વનવિભાગની નિષ્કાળજી ગણાવી હતી. તેમણે આ મુદ્દાને ગંભીર ગણાવ્યો છે અને વનવિભાગની કામગીરીમાં સુધારો લાવવાની માગ કરી છે. આ પત્ર બાદ વનવિભાગની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી ગઈ છે અને સરકાર પર આ મામલે સક્રિય પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે. આ સમગ્ર મામલો વન વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વન વિભાગની કામગીરી વધુ તેજ બની છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas...

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik…

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik...

તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V…

તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

2 months ago
ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

11 months ago
નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ | Demand for stoppage of long distan…

નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ | Demand for stoppage of long distan…

8 months ago
વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

વારસિયાની કુખ્યાત ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા વધુ ૯૦ દિવસની મંજૂરી | 90 more days allowed to file c…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News