gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 કરજણ તાલુકાના એક્સપ્રેસ હાઇવે  પરથી દારૃ ભરેલી ટેન્કર અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં ઝડપાયેલા સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને આજે કોર્ટમાં રજૂ કરી જિલ્લા પોલીસે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ દારૃનો જથ્થો ભરેલું ટેન્કર પોલીસ ના ઝડપે તે માટે રાજસ્થાનના ગેંગસ્ટર અનિલ ઉર્ફે પાંડીયા પાસે આંગડીયા મારફતે રૃા.૧૫ લાખ મંગાવ્યા હતાં. આ સમગ્ર વિગતો બહાર આવતા આખરે સ્ટેટ વિજિલન્સે સાજણ આહિરને સસ્પેન્ડ કરી તેની અટકાયત કરીને વડોદરા જિલ્લા પોલીસને સોંપ્યો હતો અને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતાં. આજે રિમાન્ડ પૂરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ વધુ તપાસ માટે મેળવ્યા છે.

બીજી બાજુ સાજણ આહિરના મોબાઇલનો હજી પત્તો નથી. પોલીસને સાજણે એવી વાત કહી છે કે હું પત્ની સાથે વાત કરતો હતો ત્યારે મોબાઇલ પડી ગયો હતો જે મળતો નથી. જો સાજણ મોબાઇલ ના આપી શકે તો તેની સામે પુરાવાનો નાશ કરવાના ગુનાનો પણ ઉમેરો થઇ શકે છે. જ્યારે સાજણ આહિરની મિલકતોની તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા એસીબી ગાંધીનગરને પત્ર લખવામાં આવ્યો છે.

ગુજસીટોકના ગુનામાં તેમજ કરજણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રાજસ્થાનના ગેંગસ્ટર અનિલ ઉર્ફે પાંડીયાની સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ રાજ્યની અન્ય પોલીસ પકડી શકી નથી. પ્રાથમિક તપાસમાં તે વિદેશ હોવાની આશંકા હોવાથી પોલીસ દ્વારા અન્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f…

માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા | Accused of molesting an innocent girl gets f...

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming ...

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કયા મૂર્ખ જજે આવો ચુકાદો આપ્યો…’ સુપ્રીમ કોર્ટ ભડકી, 32 વર્ષે દુષ્કર્મીને મોકલ્યો જેલ | supreme c…

1 year ago
અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અન…

6 months ago
વડોદરામાં ‘રક્ષિત કાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું: સમામાં બેફામ કારચાલકે 3 ને ઉડાવ્યા | V…

7 months ago
ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News