gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Language Dispute in Maharashtra: મહારાષ્ટ્રમાં વધતા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર મુંબઈના મહત્ત્વને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે તોડવાની ભાષાનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ મુંબઈ ધીરે-ધીરે પોતાનું મહત્ત્વ ગુમાવી રહ્યું છે. અહીંના ઉદ્યોગ, ધંધાને ગુજરાતમાં લઈ જવાય રહ્યા છે. અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ અહીંથી સ્થાનાંતરિત કરવાની વાત ચાલી રહી છે. ઠાકરેએ ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે, ‘હું આ વાત સ્પષ્ટ રીતે કહું છું કે, જો કોઈએ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરી તો અમે તેના ટુકડા કરી નાખીશું.’

મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘મુંબઈના મહત્ત્વને ઘટાડવામાં આવી રહ્યું છે, પરંતુ અમે એવું કંઈ નહીં થવા દઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની રહી છે. આ દેશની આર્થિક રાજધાની છે અને એવી જ રહેશે. તેનું વધતું મહત્ત્વ કેટલાક લોકોની આંખોમાં ખટકે છે.’

આ પણ વાંચો: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાય તમામ અનુસૂચિત જાતિ(SC)ના પ્રમાણપત્ર રદ કરાશે, ફડણવીસનું એલાન

ઠાકરેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને નોઈડામાં શિફ્ટ કરવાના યોગી સરકારની મહત્વકાંક્ષી પરિયોજના પર નામ લીધા વગર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ‘તેઓ મુંબઈમાં આવેલા ફિલ્મ ઉદ્યોગને ક્યાંક સ્થાનાંતરિત કરી રહ્યા હતા? આ કોણ અહીંથી હટાવી રહ્યું હતું? શું આ સાચું નથી? આ એક આર્થિક કેન્દ્ર સ્થાપિત કરાઈ રહ્યું હતું પરંતુ અંતે અમદાવાદને બુલેટ ટ્રેન કોણ આપી રહ્યું છે? મુંબઈની સાથે જે પણ કરાઈ રહ્યું છે તેને લોકો ખુલીને જોઈ શકે છે, તેમાં મારે કંઈ પણ અલગથી જોડવાની જરૂર નથી.’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ? CM ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે બંધબારણે બેઠક

તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ગઈકાલે જ તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું મહત્ત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે ફડણવીસે એક દિવસ પહેલા જ ખુલીને ઉદ્ધવને ભાજપ સાથે આવવાની ઓફર આપી હતી. જો કે, બંધ બારણે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે નથી આવ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…
INDIA

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

April 6, 2026
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…
INDIA

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

April 6, 2026
PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…
INDIA

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

April 6, 2026
Next Post
ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor...

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has ...

ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

5 months ago
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

9 months ago
વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

1 week ago
અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર! સમસ્યા સર્જતી સલામતી | ahmedabad 4000 spe…

અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર! સમસ્યા સર્જતી સલામતી | ahmedabad 4000 spe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News