gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર | Mumbai Gold under Rs 1 00 000

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર | Mumbai Gold under Rs 1 00 000
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જાપાન સાથે ટેરિફ કરાર બાદ હવે અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે પણ ટેરિફ કરાર થવાની વધેલી તકોને પરિણામે વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઐતિહાસિક સપાટીએથી પીછેહઠ જોવા મળી હતી. ટેરિફ કરારને કારણે વેપાર તાણ ઘટશે અને વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવી ગણતરીએ સોનાચાંદીમાં   સેફહેવન માગ ઘટવા સાથે પીછેહઠ રહી હતી જ્યારે ડોલર ઈન્ડેકસ સુધારા તરફી રહ્યો હતો. 

ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર થતા સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. વિશ્વ બજારમાં સોનાએ ૩૪૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં ભાવ ઊંચા મથાળેથી ઘટયા હતા. ટેરિફ વોર થાળે પડવા સાથે વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવી ધારણાંએ ક્રુડ તેલ મક્કમ રહ્યું હતું. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૦,૦૦૦ની અંદર ઊતરી રૂપિયા ૯૮૮૮૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૮૪૮૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.  મુંબઈ ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ સહેજ નરમ પડી રૂપિયા ૧૧૫૦૯૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૪૦૦ ડોલરની અંદર સરકી મોડી સાંજે ૩૩૬૦ ડોલર મુકાતુ હતુ. ચાંદી ઔંસ દીઠ ૩૯ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ ઘટી પ્રતિ ઔંસ ૧૨૬૨ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૧૫ ડોલર મુકાતુ હતુ. ટેરિફ વોર ધીરે ધીરે હળવી થઈ રહી હોવાના સંકેતે કિંમતી ધાતુમાં સેફ હેવન માગ ઘટી હતી. 

અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટીને આવતા ક્રુડ તેલના ભાવને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ટેરિફ વોર શાંત પડી રહ્યાના સંકેતે પણ ભાવને ટકાવી રાખ્યા હતા. ટેરિફ વોર શાંત પડશે તો વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો જોવા મળવાની અપેક્ષા રખાઈ રહી છે. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ પ્રતિ બેરલ ૬૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૯.૧૮ ડોલર મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe…

રસ્તા, ખાડાંની ફરિયાદોનો એક દિવસમાં નિકાલ લાવવા બોરસદ પાલિકાને સૂચના | Borsad Municipality instructe...

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: ...

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત અનેક કાટમાળ નીચે દટાયા …

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત અનેક કાટમાળ નીચે દટાયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

3 months ago
જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

1 year ago
ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

9 months ago
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News