gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સેન્ડ સ્ટોનના ઢગલા ભરતી વખતે દુર્ધટના સર્જાઈ હતી

– સેફટીના સાધનો વગર યુવકને લોડર ચલાવવા આપતા કૂવામાં ખાબતા મોત નીપજ્યું હતું

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ કાર્બોસેલના કુવામાં લોડર અને ચાલક ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું જે બનાવ બાદ ૪૦ કલાકની જહેમત બાદ મૃતક ચાલકની લાશને બહાર કાઢી પીએમ સહિતની તજવીજ હાથરવામાં આવી છે. મુળી પોલીસ મથકે પાંચ ભુમાફીયાઓ સામે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન સહિત મૃતકને સેફટીના સાધનો વગર લોડર ચલાવડાવી મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ હાથધરી છે.

મુળીના વગડીયા ગામે રહેતા પ્રવિણભાઈ રામુભાઈ બોહકીયાના ૨૧ વર્ષના ભત્રીજા અજય કાનાભાઈ બોહકીયા (રહે.વગડીયા)ને પાંચ જેટલા ભૂમાફિયાઓએ ખાખરાળા ગામની સીમમાં અગાઉ કરેલ કાર્બોસેલના જુના પડતર કુવામાંથી અલગાઉ કાઢેલ કોલસામાંથી નીકળેલ તેમજ સેન્ડ સ્ટોન સહિતનો મુદ્દામાલ ભરવા માટે ફરિયાદીના ભત્રીજાને લોડર સાથે મોકલ્યો હતો અને કાર્બોસેલના કુવામાં પડી જવાથી મોતની પુરેપુરી શક્યતાઓ હોવા છતાં આ જગ્યાએ કોઈપણ દેખરેખ માટેના માણસો કે સેફટીના સાધનો વગરે ફરિયાદીના ભત્રીજા અજ્ય પાસે બેદરકારીથી લોડરનું ડ્રાઈવીંગ કામ કરાવતા લોડર સહિત ફરિયાદીનો ભત્રીજો કાર્બોસેલના કુવામાં પડી જતા કુવાના પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ બેદરકારી દાખવવા બદલ કાર્બોસેલના કુવાના માલીકો (૧) વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર(ભરવાડ) (૨) ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૩) જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૪) લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર(ભરવાડ) (૫) હિરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર તમામ રહે.જામવાળી તા.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે વધુ તપાસ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable…

વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable...

મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil…

મોટીબોરૂ ગામની સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં ઘરે જ પ્રસૂતિ કરાવી | Pregnant woman from Motiboru vil...

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India's demand for safe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

6 months ago
સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

7 months ago
ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate…

ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate…

1 year ago

Indonesia To Offer Infrastructure Projects At IMF-World Bank Meeting

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News