gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડ્રો આયોજકોના મળતિયાઓને જ ઇનામ લાગતા રોષ

– ડ્રોના આયોજકો અને એજન્ટોએ ગ્રાહકોના ફોન રીસીવ નહીં કરી ભુગર્ભમાં ઉતરી ગયા

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામમાં ઈનામી ડ્રો અને મોંઘી વસ્તુઓની લાલચ આપી ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ડ્રો આયોજકોના મળતિયાઓને જ ઇનામ લાગતા રોષ જોવા મળ્ય હતો.

મુળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામમાં આવેલ રામદેવપીર મંદિરના લાભાર્થે ટિકિટ બહાર પાડવામાં આવી હતી જેમાં લક્કી ડ્રો અને માસિક ડ્રો માં કાર, ટ્રેક્ટર, બાઈક, એ.સી., બુલેટ જેવા મોટા ઈનામો ઉપરાંત અનેક નાના ઈનામોની લાલચ આપી ટિકિટના સંચાલકો અને એજન્ટો દ્વારા સ્થાનિક ગ્રામજનો સહિત બહારના અનેક લોકોને ટિકિટનું વેચાણ કર્યુંં હતું. ગ્રામજનો અનુસાર ડ્રોના સંચાલકોએ રૂ.૪૦૦ના ભાવે અંદાજે ૮૦,૦૦૦થી વધુ ટીકીટનું વેચાણ કર્યું છે. ગત તા.૦૫ નવેમ્બરના રોજ ડ્રો કરવામાં આવતા ડ્રોના આયોજકોના લાગતા વળગતા લોકો તેમજ સંબંધીઓને જ મોંઘા ઈનામો લાગતા હોવાનું અને ત્રણથી ચાર ટિકિટોમાં એક સરખા નંબર હોવાનું સામે આવતા ટિકિટ ખરીદનાર લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આયોજકો સામે રોષ દાખવી વિરોધ કર્યો હતો.

બીજી બાજુ ટિકિટના આયોજકો જયપાલ જી. મકવાણા, રવિ ચાવડા અને અન્ય ૧૦ જેટલા એજન્ટોએ ગ્રાહકોના ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા. આથી અનેક લોકો સાથે ઈનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવતા આયોજકો દ્વારા લોકોએ આપેલ ટિકિટના રૂપિયા પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે આ મામલે ભોગ બનનાર ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયામાં ટિકિટના ફોટા અને મેસેજ વાયરલ કરી રોષ દાખવ્યો હતો પરંતુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c…

ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c...

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath…

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath...

સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા | Rajula Accident Car …

2 months ago
મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે | Special train…

3 months ago
મહારાષ્ટ્રના DyCM બનવા સુનેત્રા પવાર રાજી! પ્રસ્તાવ સ્વીકાર્યો, કાલે NCP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણ…

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News