gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka MLC : કર્ણાટક વિધાન પરિષદમાં JDSના મેમ્બર એસએલ ભોજેગૌડા (JDS) એ મંગળવારે સદનમાં ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે, જ્યારે તેઓ ચિક્કામગલુરુ  નગર પાલિકા પ્રમુખ હતા, ત્યારે તેમણે 2,500 રખડતા કૂતરાઓને મારીને ઝાડ નીચે દફનાવી દીધા હતા. ગૃહમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર ચર્ચા કરતી દરમિયાન ભોજેગૌડાએ કહ્યું, ‘નગર પરિષદના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અમે 2,500 કૂતરાઓને મારીને ઝાડ નીચે દફનાવી દીધા હતા જેથી તેઓ કુદરતી ખાતર બની શકે.’ નોંધનીય છે કે, ભોજેગૌડા ઘણા વર્ષોથી વિધાન પરિષદના સભ્ય છે.

આ પણ વાંચો: ‘બિહારમાં SIR ની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી…’ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીનો દલીલો

અત્યાર સુધીમાં કર્ણાટકમાં 2.4 લાખ કૂતરા કરડવાના કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં કર્ણાટકમાં 2.4 લાખ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. આ સાથે હડકવાથી 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ વહીવટ મંત્રી રહીમ ખાને કહ્યું કે, ‘વર્તમાન નિયમો માત્ર રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણની મંજૂરી આપે છે, તેમને મારવાની નહીં.’

ભોજેગૌડાએ વધુમાં કહ્યું, ‘જો કોઈ રખડતા કૂતરાઓને રસ્તા પરથી દૂર કરવાનો વિરોધ કરે છે, તો સરકારે તેમના ઘરમાં 10-10 કૂતરા છોડી મુકવા જોઈએ.’

રખડતા કૂતરા કરડવાથી હડકવાનું જોખમ રહેલું છે: SC

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, રખડતા કૂતરાઓને ખતરનાક માનીને તેમને દૂર કરવા એ શાસન નથી, પરંતુ ક્રૂરતા છે. તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે શેરીઓમાંથી બધા જ રખડતા કૂતરાઓને કાયમી ધોરણે આશ્રયસ્થાનોમાં ખસેડવાનો નિર્દેશ આપ્યા પછી આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘રખડતા કૂતરા કરડવાથી હડકવાનું જોખમ રહેલું છે, ખાસ કરીને બાળકોમાં જે ખૂબ જ ગંભીર સ્થિતિ છે.’

‘રખડતા કૂતરાઓને ઉપદ્રવી માનીને હટાવવા એ શાસન નથી’

સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા ‘X’ પર મંગળવારે એક પોસ્ટ લખી હતી કે, ‘રખડતા કૂતરાઓને ઉપદ્રવી માનીને હટાવવા એ શાસન નથી, પરંતુ ક્રૂરતા છે. માનવીય સમાજ એવા ઉકેલો શોધો છે, જે લોકો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. જેમાં ‘નસબંધી, રસીકરણ અને સમુદાય સંભાળ કાર્ય કરે છે. ભય આધારિત પગલાં ફક્ત દુઃખમાં વધારો કરે છે, રક્ષણ નહીં.’

આ પણ વાંચો: ‘ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર…’ તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ

મુખ્યમંત્રીની આ પોસ્ટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એ પોસ્ટના જવાબમાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ દાયકાઓ જૂની માનવીય અને વિજ્ઞાન-સમર્થિત નીતિથી એક પગલું પાછળ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે,’રખડતા કૂતરાઓને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્દેશ ક્રૂર, ટૂંકી દૃષ્ટિ અને કરુણાનો અભાવ દર્શાવે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…
INDIA

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

February 13, 2026
SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…
INDIA

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

February 13, 2026
‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…
INDIA

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

February 13, 2026
Next Post
કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ...

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not...

જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુ…

જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશી મહિલાને ઢોર માર મરાયો, ઘરમાં ઘૂસી વાળ પકડીને ઢસડી | Neighbor woman be…

સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશી મહિલાને ઢોર માર મરાયો, ઘરમાં ઘૂસી વાળ પકડીને ઢસડી | Neighbor woman be…

10 months ago
ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u…

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u…

4 months ago
કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી | Traffic jam as ten shops collapse

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી | Traffic jam as ten shops collapse

4 months ago
વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ | eco…

વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ | eco…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News