gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ, 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો | Ahmedabad Me…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ, 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો | Ahmedabad Me…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Record-Breaking Year for Metro: અમદાવાદમાં મેટ્રો રેલની આવક વર્ષ 2025માં રેકોર્ડ રૂપિયા 58 કરોડને પાર થઇ ગઇ છે. વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં મેટ્રોની આવકમાં 35 ટકા જેટલો વધારો થઇ ગયો છે. મુસાફરોની સંખ્યા પણ પ્રથમવાર 4.83 કરોડ નોંધાઇ છે. આમ, પ્રતિ મુસાફર પાસેથી મેટ્રો રૂપિયા 12ની ટિકિટ પેટે આવક મેળવે છે. આ  અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મેટ્રોને વર્ષ 2023માં 32.12 કરોડ, 2024માં 43.62 કરોડની આવક થઇ હતી. આમ, મેટ્રોમાં મુસાફરો અને થતી આવકમાં તબક્કાવાર વધારો જોવા મળ્યો છે. જેમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 45.96 લાખ મુસાફરોથી રૂપિયા 5.57 કરોડની આવક થઇ હતી. 

આ સ્થિતિએ મેટ્રોએ પ્રતિ દિવસે સરેરાશ રૂપિયા 17.96 લાખથી વધુની આવક મેળવી હતી. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2025 દરમિયાન મેટ્રોમાં 23.51 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાંથી તેમને રૂપિયા 39.61 કરોડની આવક થયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીઆરટીએસની સરખામણીએ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીઆરટીએસમાં વર્ષ 2021માં 96967, વર્ષ 2022માં 1.70 લાખ અને વર્ષ 2023માં 2 લાખ જેટલા મુસાફરો નોંધાયા હતા. વર્ષ 2024માં બીઆરટીએસની આવક રૂપિયા 22.77 લાખ જેટલી નોંધાયેલી હતી. 
મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ 35% વધીને 58 કરોડ થઈ, 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો 2 - image

મેટ્રો હવે એરપોર્ટ સુધી દોડશે : ઉત્તરાયણ સુધીમાં નવા ફેઝની જાહેરાત 

મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનના રૂટનું આગામી 12 જાન્યુઆરીના લોકાર્પણ કરવામાં આવશે. જેની સાથે જ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે નવા ફેઝની પણ જાહેરાત કરાશે. જેમાં ફેઝ 2એમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ, ફેઝ 2બીમાં ગિફ્ટ સિટીમાં ઈન્ટરનલ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. વર્ષ 2028 સુધીમાં એરપોર્ટ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે. 

ફેઝ 2એ : કોટેશ્વર રોડથી એરપોર્ટ : 6 કિલોમીટરના રૂટ પાછળ 1800 કરોડ ખર્ચાશે. કોટેશ્વર રોડથી તાજ સર્કલ વાયા હાંસોલ થઇને જશે. જેમાં તાજ સર્કલથી એરપોર્ટનો રૂટ અંડરગ્રાઉન્ડ રહેશે.

ફેઝ 2બી : ગિફ્ટ સિટીની ઈન્ટરનલ કનેક્ટિવિટી. આ રૂટમાં 3 સ્ટેશન હશે. ગિફ્ટ સિટીમાં કાર્યરત્‌ ઓફિસ અને રહેણાંક લોકોને તેનાથી લાભ થશે. 

વર્ષ 2025માં 4.83 કરોડથી વધુ મુસાફરો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?
GUJARAT

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

July 30, 2026
हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…
GUJARAT

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

July 30, 2026
Next Post
સયાજીગંજની હોટલના રૂમમાં બર્થ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતાં આઠ વેપારી પકડાયા | Eight businessman …

સયાજીગંજની હોટલના રૂમમાં બર્થ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતાં આઠ વેપારી પકડાયા | Eight businessman ...

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments ...

જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams…

બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત | aap slams…

10 months ago
કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ ‘ગુજરાત સમાચાર’ આર્કાઇવ્સ | 25 Years…

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ ‘ગુજરાત સમાચાર’ આર્કાઇવ્સ | 25 Years…

6 months ago
મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

1 year ago
મમતા બેનરજીની તૃણમૂલમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’! | tmc split r…

મમતા બેનરજીની તૃણમૂલમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’! | tmc split r…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News