gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૧મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ 1 - image

ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહલગામ હુમલા પછી શરૃ થયેલી
તંગદિલીની વચ્ચે પણ ભારતીય શેર બજાર પર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કાયમ રહ્યો છે.
મે મહિનામાં અત્યાર સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ભારતીય
ઇક્વિટીમાં ૧૪૦૦૦ કરોડ રૃપિયાથી વધુ રકમનું રોકાણ કર્યુ છે.

આ સતત બીજો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારો પરત ફર્યા છે
અને તેમના દ્વારા શેર બજારમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. ડિપોઝિટરીના
આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો મે મહિનામાં અત્યાર સુધીમાં એફપીઆઇએ ૧૪
,૧૬૭ કરોડ
રૃપિયાનું રોકાણ કર્યુ છે.

સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વિદેશી રોકાણકારોએ આ રોકાણ એવા
સમયે કર્યુ છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૃઆત થઇ ગઇ હતી. ઉલ્લેખનીય
છે કે વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૨૫માં ત્રણ મહિના પછી એપ્રિલમાં ભારતીય શેરબજારમાં
ખરીદવાનું શરૃ કર્યુ છે.

એપ્રિલ મહિનામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં ૪૨૨૩ કરોડ
રૃપિયાનું રોકાણ કર્યુ હતું. જો કે ૯ મેના રોજ સપ્તાહના અંતિમ દિવસે ૩૭૯૮ કરોડ
રૃપિયાની વેચવાલી પણ જોવા મળી હતી.

જાન્યુઆરી,
૨૦૨૫માં એફપીઆઇએ ૭૮,૦૨૭ કરોડ
રૃપિયાનું વેચાણ કર્યુ હતું. જેની અસર શેરબજારમાં ઘટાડાના સ્વરૃપે પણ જોવા મળી
હતી. ફેબુ્રઆરીમાં એફપીઆઇએ ૩૪
,૫૭૪ કરોડ
રૃપિયાનું વેચાણ કર્યુ હતું. માર્ચ મહિનામાં વેચવાલીનું પ્રમાણ ઘટયું હતું અને
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણનો આંકડો ૩૯૭૩ કરોડ રૃપિયા રહ્યું હતું.

ભારત-પાકિસ્તાન યુદ્ધ છતાં વિદેશી રોકાણકારોનો ભારતીય
શેરબજારમાં વિશ્વાસ કાયમ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં અમેરિકન ડોલરની
નબળાઇ
, અમેરિકા
અને ચીનના અર્થતંત્રમાં મંદી
,
ભારતનો ઝડપી જીડીપી વિકાસ,
ભારતમાં મોંઘવારીમાં ઘટાડો,
ભારતમાં વ્યાજ દરમાં ઘટાડોનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
છત્તીસગઢના રાયપુરમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12થી વધુ ઈજાગ્રસ્ત | A horrif…

છત્તીસગઢના રાયપુરમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12થી વધુ ઈજાગ્રસ્ત | A horrif...

પાક.ના 100 આતંકી, 40 સૈનિક ઠાર, ઓપરેશન સિંદૂર નહીં અટકે | 100 Pakistani terrorists 40 soldiers kille…

પાક.ના 100 આતંકી, 40 સૈનિક ઠાર, ઓપરેશન સિંદૂર નહીં અટકે | 100 Pakistani terrorists 40 soldiers kille...

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો : આદિત્યનાથ | If you have doubts about …

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો : આદિત્યનાથ | If you have doubts about ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

6 months ago
મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે | gujarat weather for…

મેઘરાજા હજુ નહીં ખમે! ગુજરાતભરમાં ઓગસ્ટના અંત સુધી ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલશે | gujarat weather for…

7 months ago
‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

10 months ago
સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ | sur…

સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ | sur…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News