gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in Business
0 0
0
મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Retail Inflation-2026 : દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે. આની કિંમતો વધવાના કારણે ખાણી-પીણી ચીજસ્તુઓ પણ મોંઘી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય વહિવટી વિભાગ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)એ રિટેલ મોંઘવારી દર વધ્યો હોવાના ચોંકાવનાર આંકડા જાહેર કર્યા છે. આ ડેટા પરથી સ્પષ્ટ કહી શકાય કે, મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે.

મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધ્યો

NSOના ડેટા મુજબ, ઈંધણ અને ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાના કારણે મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલમાં આ દર 3.48 ટકા નોંધાયો હતો. આ મોંઘવારી સીધી જ રસોઈના બજેટને અસર પહોંચી રહી છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત ખાદ્ય મોંઘવારી મે મહિનામાં 4.78 ટકા રહી, જે એપ્રિલમાં 4.2 ટકા હતી.

પ્રજાનો ખર્ચ વધ્યો, ગરીબ-મધ્ય વર્ગને વધુ અસર

આ ભાવ વધારાની સમસ્યાના કારણે શહેરો અને ગામડાના ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગરીબ અને મધ્ય વર્ગના પરિવારો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. આમ તો આ રિટેલ મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નક્કી કરેલી 4 ટકાની મર્યાદાથી નીચે છે, જોકે તેમ છતાં હવે મે મહિનાનો આંકડો RBIની નક્કી કરેલી મર્યાદા નજીક પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે RBIને રિટેલ મોંઘવારી દર 4 ટકા સુધી રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ લક્ષ્ય ખૂબ મહત્ત્વનો છે. વધતી જતી મોંઘવારીથી આર્થિક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.

આ પણ વાંચો : PM મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે: 3 ભારતીયોના મોત મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

મે-2026માં કઈ વસ્તુઓની કિંમતો સૌથી વધુ વધી?

મે મહિનામાં જે વસ્તુઓની કિંમતો વધુ વધી છે, તેમાં કિંમતી ધાતુના આભૂષણ, ટામેટા, આદુ, કિસમિસ અને સૂકી દ્રાક્ષ સામેલ છે. આ વસ્તુઓના તેજીથી ભાવ વધતાં ગ્રાહકોનો ખર્ચ વધી રહ્યો છે. જ્યારે બટાકા, વટાણા, મોટર કાર અને જીપની કિંમતો ઓછી રહી છે. જીરા અને મોટરબાઈક તથા સ્કૂટર પણ ઓછી મોંઘવારીવાળા ટોચની વસ્તુઓમાં સામેલ છે. આનાથી કહી શકાય કે, કેટલીક ચીજવસ્તુઓની કિંમતો અપેક્ષા કરતા સ્થિર રહી છે.

RBIએ મોંઘવારી દર 5.1 ટકા રહેવાનો અંદાજ મુક્યો હતો

ભારતીય રિઝર્વ બેંક નાણાંકીય નીતિ તૈયાર કરતી વખતે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-Consumer Price Index) પર સૌથી વધુ ધ્યાન રાખે છે. બેંકે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મોંઘવારી દર 4.6 ટકા નહીં, પરંતુ 5.1 ટકા રહેવાનો અંદાજ મુક્યો હતો. ઉત્પાદન ખર્ચ વધવાની સંભાવનાને ધ્યાને રાખીને આ અંદાજ મુકાયો છે. હવે RBI મોંઘવારીને કાબુમાં લેવા માટે જરૂરી પગલાઓ ભરી શકે છે.

હજુ પણ મોંઘવારી વધવાની આશંકા

RBIએ આ મહિનાની શરૂઆતમાં નાણાંકીય નીતિ તૈયાર કરતી વખતે કહ્યું હતું કે, મે મહિનામાં પેટ્રોલની કિંમતમાં 7.4 ટકાનો જ્યારે ડીઝલના ભાવમાં 8.4 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત હજુ પણ મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર આગામી મહિને CPIમાં જોવા મળી શકે છે. ઈંધણ ખર્ચ વધવાના કારણે પરિવહન ખર્ચ વધી ગયો છે, જેની અસર અન્ય ચીજ-વસ્તુઓની કિંમતો પર પડે છે. આ એક ચક્ર જેવી સ્થિતિ છે, જેની અસર દરેક સેક્ટર, દરેક ચીજ-વસ્તુઓ પર પડે છે. આવી સ્થિતિના કારણે સામાન્ય પ્રજાના બજેટ પર દબાણ વધે છે. એટલે કે આવી મોંઘવારીના કારણે તેઓને ખર્ચ વધી જાય છે, તેથી સરકારે તેના પર ધ્યાન આપવું પડશે.

આ પણ વાંચો : NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઈડલાઈન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…
Business

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

June 12, 2026
SpaceXના IPOનો ધમાકો: દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા ઈલોન મસ્ક, સંપત્તિ રૂ. 95 લાખ કરોડને પાર | El…
Business

SpaceXના IPOનો ધમાકો: દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા ઈલોન મસ્ક, સંપત્તિ રૂ. 95 લાખ કરોડને પાર | El…

June 12, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને સોના-ચાંદી, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ ઉછાળો, ક્રૂડમાં ભૂકંપ, રૂપિયો મજબૂત |…

June 12, 2026
Next Post
449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ…

449 કરોડનું ભારતનું ‘સિક્રેટ શસ્ત્ર’, એક્ટિવ થતા જ દુશ્મન દેશોના ‘ડિફેન્સ સિસ્ટમ’ થઈ જશે ફેલ, જાણો ખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

10 months ago
બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

5 months ago
VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

4 months ago
ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…

ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News