gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોરબીની શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ માવજીભાઈ વિરમગામા વડોદરામાં ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે ટાઇલ્સ અને સેનેટરી નો શોરૃમ ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે  રાત્રે હું તથા મારા વેપારી મિત્રો અરવિંદભાઈ બાવરવા, રાજેશભાઈ મેરજા તથા રોહિતભાઈ કૈલા કાર લઈને અમારા શોરૃમથી સુરત ખાતે બિઝનેસના કામ માટે જવા નીકળ્યા હતા. તરસાલીથી પાદરા તરફ જતા સમયે રાત્રે સવા અગિયાર  વાગ્યે અમે તરસાલી સાઈબાબાના મંદિર પાસેથી જતા હતા. તે દરમિયાન પાછળથી એક કાર ચાલકે અમારી કારને ટક્કર મારતા મે કાર ઉભી રાખી જોતા મારી કારને નુકસાન થયું હતું . અકસ્માત પછી કાર ચાલક સ્થળ પર કાર છોડીને ભાગી ગયો હતો.

બીજી તરફ અકસ્માતની જાણ થતા મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ડ્રાઇવર સીટની બાજુની સીટ પરથી બિયરનું એક ટીન તથા દારૃની એક નાની બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે કાર ચાલક સામે અલગથી ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

Next Post
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P...

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

2 months ago
જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો | A pe…

5 months ago
જમીનમાં પ્લોટોનું વેચાણ કર્યા બાદ મૂળ માલિકે જમીન બારોબાર અન્યને વેચાણ કરતા ખેડૂતે છેતરપિંડીની ફરિયા…

8 months ago
સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News