gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી)ના નાણાંની ઉઘરાણીના વિવાદમાં
વડોદરાથી કારમાં યુવકનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ જામીન
અરજી મૂકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
,ગુનાની તપાસ હજુ અત્યંત નાજુક તબક્કે છે અને
અરજદારનો ગુનાહિત ઇતિહાસ જોતા તેમને જામીન આપવા યોગ્ય નથી.

બનાવની વિગત એવી છે કે, વડોદરામાં રહેતા અને દુબઈમાં માર્કેટિંગ મેનેજર
તરીકે નોકરી કરતા નિલેશભાઈ ચૌહાણે તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ મકરપુરા પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, તેમના પુત્ર આદિત્ય ઉર્ફે
લક્કી અને તેના મિત્ર વિશાલનું સુરેશ સહિતના ચાર શખ્સોએ કારમાં અપહરણ કર્યું
છે.ફરિયાદીએ આ અપહરણ યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી)ના નાણાકીય વ્યવહારના વિવાદમાં બની
હોવાનું પણ જણાવ્યું હતું.પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓનો પીછો કરી
ચાર આરોપીને ઝડપી પાડયાં હત.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી સુરેશ કાલાભાઇ અને
કુલદીપહરજીભાઇ ચૌધરીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ અપહરણ અને ખંડણી
માંગવાનો ગંભીર ગુનો જણાઈ આવે છે. પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે આરોપી
સુરેશભાઈ સામે અગાઉ અન્ય પોલીસ સ્ટેશનોમાં 
ત્રણ ગુના નોંધાયેલા છે
, જે દર્શાવે છે કે તે રીઢા
ગુનેગાર છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી
નાંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…

4 months ago
સુપ્રીમ કોર્ટમાં પણ અનામત નીતિ લાગુ, SC/ST કર્મચારીઓને 22.5% ક્વોટા મળશે

11 months ago
જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બ…

7 months ago
Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News