gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે’ કહીને

પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી ઠપકો આપતા પરિણીતા પર ત્રાસ ગુજારાતો 

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના મોદજ ગામની પરિણીતાને તેના પતિ અને સાસુ સસરાએ ‘તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે’ કહી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કઠલાલ તાલુકાના રતનપુરમાં રહેતા દિલીપભાઈ કાભાઈ ચૌહાણની દીકરી હીરલબેનના લગ્ન તા.૭ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ મહેમદાવાદના મોદજ ગામે રહેતા ભાવેશભાઈ કિરીટભાઈ ડાભી સાથે થયા હતા. 

આ લગ્નજીવન દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો. આમ છતાં હીરલબેનના પતિ ભાવેશ કોઈ કામ ધંધો કરતો ન હતો અને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા હોવાથી ઠપકો આપતા હીરલબેન ઉપર ત્રાસ ગુજારતો હતો, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ફરિયાદ મુજબ, તા.૩૦-૧૦-૨૫ના રોજ ભાવેશ ડાભી કોઈ સ્ત્રીને લઇ ભાગી ગયો હતો. જેથી પત્નીના પિયરીયાએ જઇ હીરલના સાસુ સસરાને ‘તમારા દિકરાને શોધી લાવો અમારી દીકરીનો ઘર-સંસાર બગડે છે’ તેમ કહેતા હીરલબેનના સાસુ-સસરાએ ‘અમે શોધવા જવાના નથી’ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તા.૫-૧૧-૨૫ના રોજ પરિણીતાને તેના પતિ અને સાસુ-સસરાએ ‘તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે’ કહીને સાસરીમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે હીરલબેન દિલીપભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ભાવેશભાઈ કિરીટભાઈ ડાભી, કિરીટભાઈ મગનભાઈ ડાભી તેમજ રમીલાબેન ડાભી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…
GUJARAT

February 13, 2026
55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

Next Post
હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in ...

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ...

નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr…

નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…

2 months ago
લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

5 months ago
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs 51

ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક: સીઝફાયર અને બિહાર મુદ્દે હોબાળાના અણસાર |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News