gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહારમાં 65 લાખથી વધુ લોકોનાં મત કાપી નાખવામાં આવ્યા

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર વિપક્ષ પર દેશનું અપમાન કરવાનો આરોપ મૂકે છે : કોંગ્રેસ મહાસચિવ

સહરસા/લખીસરાય : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સોમવારે જણાવ્યું હતું કે તેમણે અલગથી એક અપમાન મંત્રાલયની રચના કરવી જોઇએ  જેથી વિપક્ષ પર વારંવાર અપમાનનો આરોપ લગાવવામાં તેમનો સમય વેડફાય નહીં. તેમણે બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી સભાઓને સંબોધતા મહિલાઓને અપીલ કરી હતી કે તે રાજ્ય સરકાર પાસે ૧૦ હજાર રૂપિયા લઇ લે પણ વોટ કોઇ પણ સંજોગોમાં એનડીએને ન આપે કારણકે આ સરકારની નિયત સાફ નથી અને દસ હજાર રૂપિયા રાજકીય લાંચ છે. 

પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઇ ડબલ એન્જિનવાળી સરકાર નથી પણ સિંગલ એન્જિનવાળી સરકાર છે અને તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યાં છે. 

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન હંમેશા ભૂતકાળની વાતો કરે છે. આ લોકો હંમેશા ક્યાંકને ક્યાંકથી અપમાનની વાત કાઢી લાવે છે. કર્ણાટકમાં ગયા તો જણાવ્યું કે વિપક્ષે કર્ણાટકનું અપમાન કર્યુ છે. 

પશ્ચિમ બંગાળમાં ગયા તો ત્યાંનાં અપમાન વાત કરી હતી. બિહારમાં કહી રહ્યાં છે કે વિપક્ષ બિહારનું અપમાન કરી રહ્યું છે. 

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મારી સલાહ છે કે વડાપ્રધાન એક નવા મંત્રાલયની રચના કરે અને તેનંિ નામ અપમાન મંત્રાલય રાખે જેથી તેમનો સમય વેડફાય નહીં. 

ગાંધીએ દાવો કર્યો છે કે બિહારમાં ૬૫ લાખથી વધુ લોેકોનાં મત કાપી નાખવામાં આવ્યા છે જેનો અર્થ થાય છે કે તેમના અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. વોટ પ્રજાને અનેક અધિકાર આપે છે જો આ અધિકાર જ છીનવાઇ જશે તો તમારી પાસે કશું પણ બાકી રહેશે નહીં. વોટ ચોરી પ્રજા વિરુદ્ધ મોટુ કાવતરું છે. નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર બિહાર ચૂંટણીનાં એક સપ્તાહ પહેલા મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાની વાત કરે છે. આ દસ હજાર રૂપિયા ૨૦ વર્ષથી કેમ આપવામાં આવ્યા નહીં? 

બિહારમાં દલિતો, પછાતો, લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સમસ્તીપુરનાં રોસમાં આયોજિત પ્રિયંકા ગાંધીનાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…
INDIA

સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…

February 10, 2026
પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
INDIA

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

February 9, 2026
Next Post
ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed ...

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee...

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લાની 4 પાલિકામાં ઓબીસીની 26 બેઠકો ફાળવાઇ | 26 OBC seats allotted in 4 municipalities of Khe…

ખેડા જિલ્લાની 4 પાલિકામાં ઓબીસીની 26 બેઠકો ફાળવાઇ | 26 OBC seats allotted in 4 municipalities of Khe…

4 months ago
સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…

સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…

3 months ago
રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

10 months ago
ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુ…

ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News