gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ તા.૧૨ : ઓકટોબરથી પ્રારંભ થતી નવી ખાંડ મોસમમાં દેશમાંથી ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. નવી મોસમમાં દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક હશે જેને ધ્યાનમાં રાખી નિકાસ છૂટ અપાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

ભારત ખાતેથી ખાંડની નિકાસને કારણે તેના વૈશ્વિક ભાવ પર અસર પડે છે પરંતુ ખાંડ મિલોમાં કેશ ફલોને કારણે ખેડૂતોને તેમની શેરડી પેટેના નાણાં વેળાસર મળી રહેવાનો માર્ગ મોકળો થાય છે. 

નવી મોસમમાં ખાંડની નિકાસ માટેના માર્ગ ખૂલવાની શકયતા છે એમ અન્ન અને જાહેર વિતરણ વિભાગના એક અધિકારીએ એક પરિષદમાં જણાવ્યું હતું. જો કે કેટલી માત્રામાં ખાંડ નિકાસ કરાશે તેનો તેમણે કોઈ અંદાજ આપ્યો નહતો. 

વર્તમાન મહિનામાં સમાપ્ત થનારી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ પરવાનગી આપી હતી.

નવી મોસમમાં ઘરેલુ માગને પહોંચી વળ્યા બાદ અને ઈથેનોલના ઉત્પાદન તરફ ખાંડને વાળ્યા પછી પણ આગામી મોસમમાં નિકાસ માટે ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે, કારણ કે ખાંડનું ઉત્પાદન નોંધપાત્ર ઊંચુ રહેવા અપેક્ષા છે એમ પણ અધિકારીએ ઉમેર્યુ હતું. શેરડી આધારિત કાચા માલમાંથી નવી મોસમમાં ૪.૮૦ અબજ લિટર ઈથેનોલનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

૨૦૨૫-૨૬ની મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ૩.૪૯ કરોડ ટન રહેવા અંદાજ છે. જ્યારે વપરાશ ૨.૮૫ કરોડથી ૨.૯૦ કરોડ ટનની વચ્ચે રહેવા ધારણાં છે. વર્તમાન ખાંડ મોસમનો આ આંક ૨.૮૦ કરોડ ટન રહ્યો છે. નવી ખાંડ મોસમમાં ભારત પાસે ૫૦ લાખ ટન ખાંડનો કેરિ ફોરવર્ડ સ્ટોક હશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ | Shopkeeper shot dead over money transaction…

જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ | Shopkeeper shot dead over money transaction...

ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

બોરતળાવમાંથી માનવ દેહ તરતો મળી આવ્યો | Human body found floating in Bor Lake

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar…

10 months ago
બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનના એન્જિનને નુકસાન થવાના દાવાને નકારાયો | Claims that blending et…

1 year ago
એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા, 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી જપ્ત | Ahm…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News